• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત | Form filling begins for Baroda Da…

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

Load More

વડોદરા,અમરેલીથી સુરત જઇ રહેલા દંપતીની કારને આજે વહેલી સવારે પોણા છ વાગ્યે હાઇવે પર છાણી ગામથી થોડે દૂર અકસ્માત થતા પતિનું મોત થયું છે. જ્યારે પત્નીને ગંભીર ઇજા  થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી  છે.

સુરત લંબે હનુમાનરોડ રામ  કૃૃષ્ણ સોસાયટીમાં રહેતા  ધીરૃભાઇ વલ્લભભાઇ નાકરાણી, ઉં.વ.૭૫ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિઠવડી  ગામના રહેવાસી છે. તેઓ બીમાર હોઇ ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યે તેઓ પત્ની ચંપાબેન તથા ડ્રાઇવર કાંતિભાઇ શ્યામજીભાઇ રાઠોડ સાથે અમરેલીથી સુરત જવા માટે નીકળ્યા હતા.તેઓ વડોદરા નજીક નેશનલ  હાઇવે પરથી પસાર થઇ  રહ્યા હતા. વહેલી સવારે પોણા છ વાગ્યે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં ધીરૃભાઇને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને છાતીમાં પાંસળી, મણકામાં, કપાળ તથા બંને હાથ પર ઇજા પહોંચી  હતી.  ડ્રાઇવર કાંતિભાઇને ખભા, ઘુંટણ, છાતી તથા જમણા હાથે ઇજા પહોંચતા સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છાણી પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની  પ્રાથમિક તપાસ દરમિયાન ડ્રાઇવરે ઝોકું આવી જતા અકસ્માત થયો હતો.

Next Post
વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…
INDIA

         અમદાવાદ,મંગળવાર,24 ફેબ્રુ,2026 અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમા ચાલતા પી.જી.ને લઈકોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ એકશન મોડમાં આવ્યુ છે. પોશ...

Read more

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In