• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

Load More

– લોકલ ક્રાઈમબ્રાંચે રૂ. 1.68 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપ્યા

– લૂઝ ઓઈલને બોટલમાં ભરી બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવી નકલી એન્જીન ઓઈલનું વેચાણ થતું હતું

ભાવનગર : નકલી દુધ, ઘી, પનીર બાદ હવે શહેરમાંથી નકલી એન્જીન ઓઈલ ઝડપાયું છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લૂઝ ઓઈલમાંથી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી છે. બ્રાંન્ડેડ કંપનીના સ્ટિકર લગાવી નકલી એન્જીન ઓઈલનું વેચાણ કરતા બે શખ્સોને પોલીસે કુલ રૂ.૧.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી પીપરના ચોક સામે આવેલા પ્લોટમાં અમીત બચુભાઇ દવે (રહે.બારસો મહાદેવની વાડી, શિલ્પીનગરની પાછળ, કાળાનાળા) અને નિકુંજ શાંતિલાલ બારૈયા (રહે. શક્તિનગર, ટોપ થ્રી સર્કલ પાસે) ગેરકાયદેસર રીતે લુઝ ઓઇલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઇલ બનાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે રેઈડ કરી તપાસ કરતા ઉક્ત શખ્સો બહારથી લુઝ ઓઇલ મંગાવીને તેને ઇલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી ૯૦૦ એમએલની બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલ તરીકે વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે બન્ને શખ્સોને ૮૫ લીટર અને ૯૦ લીટર લુઝ ઓઇલ ભરેલ લોખંડના બે બેરલ તથા પ્લાસ્ટિકની બોટલો અને સ્ટીકરો મળી કુલ રૂ.૧,૬૮,૯૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે બન્નેને બોરતળાવ પોલીસને સોંપ્યા હતા.

અમદાવાદથી નકલી ઓઈલ લાવી ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરતા હતા : પીઆઈ વાળા

શહેરના કુંભારવાડા વિસ્તારમાં નકલી એન્જીન ઓઈલની ઝડપાયેલી ફેક્ટરી મુદ્દે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.આ.વાળાએ જણાવ્યું હતું કે, બન્ને અમદાવાદથી નકલી ઓઈલ લાવી મશીનો મારફત બોટલોમાં ભરી તેમાં બ્રાંન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા.

Next Post
બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…
GUJARAT

અમદાવાદ : ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ૪૦૦ મિલિયન બેરલ ક્રૂડ તેલ મુકવાનો નિર્ણય લીધો છે. આ જથ્થો...

Read more

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In