• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

Load More

વડોદરા : ટ્રેનમાં લૂંટ પેસેન્જરના સામાનની ચોરી, રેલવે
સંપત્તિને નુકસાન પહોંચાડવું
, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો
વેપાર કરવા સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે
રેલવે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ બાદ આ ગેંગ સામે પોલીસે ૨૨૦૦ પેજનું
ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. ચાર્જશીટમાં ૧૦૨થી વધુ સાક્ષીઓના નિવેદનો અને
સંગઠિત ગુનાખોરીના સચોટ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મુખ્ય છ આરોપીઓના નામ
સામેલ છે તેમાં હસન ઉર્ફે ટકન સલીમ શેખ
, હુસેન સલીમ શેખ, સુલતાન
નિશાર ખાલપા
, ફરદીન ઈનાયતઅલી મકરાણી, યાસીન
સલીમ શેખ અને ઈમરાન નિશાર ખાલપાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ગોધરાના સિગ્નલ
ફળિયા વિસ્તારના રહેવાસી છે. હાલમાં આ તમામ આરોપીઓ ગુજરાતની અલગ-અલગ જેલોમાં
ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન ખુલવા પામ્યું
હતું કે
,
આ ગેંગ અત્યંત ખતરનાક રીતે ટ્રેનોને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ રેલવે
ટ્રેક પર બે પાટાને જોડતી ફિશ પ્લેટના નટ-બોલ્ટ ખોલી નાખતા હતા
, જેથી ટ્રેન ડિરેલમેન્ટ થવાનો અને હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાવાનો ભય
રહેતો હતો. આ ઉપરાંત
, ટ્રેનની સ્પીડ ઘટાડવા માટે તેઓ બે કોચ
વચ્ચેના પ્રેશર કોક સ્લો કરી ઓટોમેટિક વેક્યુમ બ્રેક લગાવવાની જીવલેણ ટેકનિકનો પણ
ઉપયોગ કરતા હતા.

આ ગેંગની સૌથી કુખ્યાત મોડસ ઓપરેન્ડી ટ્રેક પર ૧૦ કે ૨૦નો
સિક્કો મૂકીને સિગ્નલ રેડ કરવાની હતી. સિગ્નલ લાલ થતાં ટ્રેન ઊભી રહેતી અને
અંધારાનો લાભ લઈ ગેંગના સભ્યો મુસાફરોની લૂંટ
, સ્નેચિંગ અને સામાનની
ચોરી કરીને ફરાર થઈ જતા હતા. તપાસ દરમિયાન આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા લૂંટ
,
ચોરી, રેલવે સંપત્તિને નુકસાન અને ગૌમાંસની
હેરાફેરી સહિતના કુલ ૩૧ ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.

Next Post
AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…
GUJARAT

– રજૂઆત બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો  – વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભય અને તંત્ર સામે રોષ...

Read more

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In