• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 1, 2025
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેજરીવાલને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે 2 અઠવાડિયામાં જવાબ માગ્યો

satyasamachar by satyasamachar
March 21, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેજરીવાલને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે 2 અઠવાડિયામાં જવાબ માગ્યો
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.

નોંધનીય છે કે ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા, તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

વચગાળાની રાહત માટેના આદેશને નિયમ ન ગણી શકાય: ઈડી

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

Load More

આ દરમિયાન ઈડી વતી કહેવામાં આવ્યું હતું કે તમે વચગાળાના આદેશને પૂર્વ પુરાવા તરીકે લઈ શકતા નથી. સુરક્ષા પ્રદાન કરવા માટે આપવામાં આવેલા આદેશોનો ઉલ્લેખ કરતા એએસજીએ કહ્યું કે વચગાળાની રાહત માટેના આદેશને નિયમ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે એક પછી એક સમન્સ મોકલી રહ્યા છો! તો તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? ઈડીના વકીલ એએસજી એસવી રાજુએ જવાબ આપતા કહ્યું હતું કે ‘ખબર નહીં મુખ્યમંત્રીને કોણે કહી દીધુ કે અમે તેમની ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.’

Next Post
સેલિબ્રિટી-પક્ષપલટુઓ પર દાવ, વિવાદિત નેતાના પત્તાં કપાયા, શું છે ભાજપનો 5મી યાદીથી મેસેજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
GUJARAT

ગાંધીનગર, તા. 19ગાંધીનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત પત્રકારત્વને લગતો “પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન”નો...

Read more

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

દાહોદ લોકસભા મતવિસ્તારના અનિયમિતતાની બાબત સંબંધિત અધિકારીઓ સસ્પેન્ડ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In