• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

Load More

– નડિયાદમાં લોન અપાવવાના બહાને લાખોનું ફૂલેકું ફેરવતી ફાઈનાન્સ પેઢી

– NX-1 કોમ્પ્લેક્સમાં કાર્યરત પેઢી સામે વીમા પ્રીમિયમ અને ડિપોઝિટના નામે નાણાં પડાવ્યાનો આક્ષેપ પોલીસે અરજી સ્વીકારીને આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા

નડિયાદ: નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલા હટ-૧ કોમ્પ્લેક્સમાં ધમધમતી ‘કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી’ નામની પેઢી દ્વારા લોન અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ખેડા જિલ્લાના ડાકોર, ઠાસરા અને નડિયાદ ગ્રામ્ય પંથકના અંદાજે ૪૦થી ૫૦ જેટલા અરજદારોએ ગુરૂવારે ‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.

સોશિયલ મીડિયા પર લોન સંબંધિત લોભામણી પોસ્ટ જોઈને ગ્રામ્ય વિસ્તારના ભોગ બનનાર લોકો આ કન્સલ્ટન્સી સુધી ખેંચાઈ આવ્યા હતા. સંચાલકોએ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને વર્તમાનપત્રોમાં પણ જાહેરાતો આપી હતી, જેના કારણે લોકોએ આ સંસ્થાને અધિકૃત માનીને પોતાની મહેનતની બચતના નાણાં ડિપોઝિટ પેટે જમા કરાવી દીધા હતા. આ કન્સલ્ટન્સી દ્વારા સોશિયલ મીડિયા અને વર્તમાનપત્રોમાં આકર્ષક જાહેરાતો આપી લોકોને લોન માટે આકર્ષવામાં આવ્યા હતા. આથક જરૂરિયાત ધરાવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ જ્યારે આ પેઢીનો સંપર્ક કર્યાે ત્યારે શરૂઆતમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોન મંજૂર કરવાના બહાને ફાઈલ ચાર્જ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ખાસ કરીને વીમા પ્રીમિયમ પેટે દરેક વ્યક્તિ પાસેથી હજારો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં લોન ન મળતા અને ઓફિસ સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આખરે છેતરાયા હોવાનું જણાતા ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે હાલ અરજી સ્વીકારીને આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

– વીમા કવચના નામે ઉઘાડી લૂંટ

લોન પાસ કરાવવા માટે વીમો લેવો અનિવાર્ય હોવાનું જણાવીને એજન્ટો દ્વારા અરજદારો પર દબાણ લાવવામાં આવતું હતું. વીમા પ્રીમિયમના નામે લેવામાં આવેલી રકમ કોઈ અધિકૃત કંપનીમાં જમા કરાવવાને બદલે સંચાલકોએ પોતે જ હજમ કરી લીધી હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે.

– રકમ પરત માંગતા ધમકી અને ધક્કા

છેતરાયેલા અરજદારોએ પોતાની ભરેલી રકમ પરત માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે ઓફિસ સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું, તેવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે. વારંવાર ધક્કા ખવડાવીને લોકોને કંટાળી જવા મજબૂર કરવામાં આવ્યા હતા અને અંતે કોઈ રસ્તો ન જણાતા પીડિતોએ પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગણી કરી છે.

Next Post
લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya
GUJARAT

વડોદરા,મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો મેસેજ આવતા પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે બોમ્બ સ્કવોડ દ્વારા...

Read more

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In