• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

Load More

Congress President Mallikarjun Kharge Controversy Statement : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન એક નિવેદન કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વાસ્તવમાં તેમણે ચૂંટણી સભા દરમયિાન RSS-BJPની તુલના સાંપો સાથે કરી હતી, જેના કારણે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ખડગેના નિવેદન બાદ ભાજપ નેતા રંજીવ કુમાર શર્માએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

ખડગેએ ચૂંટણી મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું : ભાજપ

ભાજપ નેતાએ આસામમાં ભાજપ કાર્યાલય પાસેના પોલીસ સ્ટેશનમાં ખડગે વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ભાજપે કહ્યું કે, ખડગેએ ચૂંટણી મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું છે. આવા નિવેદનથી રાજકીય માહોલને નુકસાન પહોંચે છે. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ગિરિરાજ સિંહે ખડગે પર સાધ્યું નિશાન

ખડગેએ આરએસએસ-ભાજપ (RSS-BJP) ની તુલના સાપ સાથે કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) ખડગે પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેશમાં જ્યાં સુધી ભાજપ અને આરએસએસ છે, ત્યાં સુધી દેશમાં દહેશત ફેલાવનારાઓ માટે કોઈ જગ્યા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ખૂબ લૂંટ્યો છે અને હવે તેવો આવા નિવેદનો કરી રહ્યા છે. તેમનું નિવેદન સાંભળ્યા બાદ એ સ્પષ્ટ થયું છે કે, તેઓ પરેશાન થઈ ગયા છે અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો નમાજ પઢનારા લોકો સાથે રહે છે, તેથી જ આવા વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે.’

આ પણ વાંચો : ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન આરએસએસ અને ભાજપને ઝેરીલા સાંપ કહ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને બંનેને કચડી નાખવાની અપીલ કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, ‘કુરાન શરીફમાં સ્પષ્ટ લખ્યું છે, નમાઝ પઢતી વખતે જો ઝેરીનો સાપ સામે આવે તો નમાઝ છોડી દો અને પહેલા તે સાંપને મારી નાખો. આજે આરએસએસ અને ભાજપ તે સાપ છે. જો તમે તેમને નહીં મારો તો બચશો નહીં.’

આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Next Post
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…
GUJARAT

Gold and Silver Price : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલાયો...

Read more

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In