• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

Load More

Kota: રાજસ્થાનના કોટા જિલ્લામાં નજીવી બાબતે થયેલા વિવાદે જે લોહિયાળ વળાંક લીધો હતો તે કેસમાં હવે 8 વર્ષ પછી ન્યાય મળ્યો છે. કોર્ટે બકરાના વિવાદમાં કરેલી યુવકની હત્યા મામલે એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા સંભળાવી છે. તેમાં પતિ-પત્ની અને તેના બે દીકરા પણ સામેલ છે. આ કેસમાં કોર્ટે સજાની સાથે પ્રત્યેક આરોપી પર 13 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

કોટાની કોર્ટે આ હત્યા મામલે આપેલો ચુકાદો સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોટા જિલ્લાના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે એક સાથે 12 લોકોને જન્મટીપની સજા ફટકારવામાં આવી હોય. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં એક પોલીસકર્મીની હત્યાના કેસમાં 10 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

આ કેસ કોટાના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં બોમ્બે યોજનામાં એક યુવકની બકરાના વિવાદમાં હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ઈશ્તિયાક હુસૈન એક નિવૃત્ત ASIનો દીકરો હતો. આ કેસની જાણકારી આપતા એડવોકેટ રિયાઝ અહેમદે જણાવ્યું કે, 31 ઓગસ્ટ, 2018 ના રોજ બોમ્બે યોજનામાં યુવકની હત્યા કરવામાં આવી હતી. ફરિયાદી  ઝાહિદ હુસૈને હત્યાકાંડ બાદ કેસ દાખલ કરાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, તેમના મામા અબ્દુલ અઝીદ ઉર્ફે પપ્પુના પાડોશી રમઝાની સાથે બકરાને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ સમજાવવા માટે રમઝાનીના ઘરે પણ કેટલાક લોકો ગયા હતા. ત્યારે જ રમઝાની અને તેના સાથીઓએ છરી, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ઈશ્તિયાક હુસૈનનું મોત થઈ ગયું. ત્યારથી આ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. બીજી તરફ એ પણ સામે આવ્યું કે, હુમલો કરનારા તમામ એક જ પરિવારના છે.

આ પણ વાંચો: જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ

આ 12 લોકોને થઈ સજા

કોર્ટે જે 12 લોકોને જન્મટીપની સજા ફટકારી છે તેમાં મુખ્ય આરોપી રમઝાની, તેની પત્ની ફરઝાના અને બે દીકરા મુશ્તાક અને મુખ્તાર સામેલ છે. આ ઉપરાંત સદ્દામ ખાન અને તેના ભાઈઓ શાહરુખ, મુબારક અલી, ઝહીર ખાન, નઈમુદ્દીન, શહાદત અને શાહીન ખાનમ પણ આ હત્યાકાંડમાં સામેલ છે. 

Next Post
અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર પેટ્રોલ ક્લાસ જહાજ, 02 એપ્રિલ 2026 ના રોજ...

Read more

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In