• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

Load More

અમદાવાદ,મંગળવાર,31
માર્ચ,2026

બીજી એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ
કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની કંપની
આદીનાથ બલ્ક પ્રા.લી. તથા ભાજપના  બે ટર્મ
કોર્પોરેટર રહેલા એવા આનંદડાગાની અરહમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને ૩૦૦ ઈલેકટ્રિક
બસ સંચાલન માટેનો કોન્ટ્રાકટ આપવાની મંજુરી માંગતી દરખાસ્ત એડમિનિસ્ટ્રેટર સમક્ષ
મંજુરી માટે મુકવામા આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે
, બંનેએ કોન્ટ્રાકટ
મેળવવા એકસરખો ભાવ ભર્યા પછી નેગોશિએશન પણ એક સરખા ભાવથી કર્યુ હતુ.બંને કંપનીઓને
અનુક્રમે ૧૫૦ ઈલેકટ્રિક બસ પ્રતિ કિલોમીટર રુપિયા ૯૧.૦૮ના ભાવથી ચલાવવા અપાશે.

દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન આદીનાથ બ્લક પ્રા.લી.ના
ફાઉન્ડર છે. અરહમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ના ફાઉન્ડર કાંકરિયા વોર્ડમાંથી ભાજપના
બે ટર્મ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા આનંદ ડાગા છે.વર્ષ-૨૦૨૧ થી ૨૬ની પુરી
થયેલી ટર્મમા તેમના સ્થાને તેમના પત્ની શીતલબેન ડાગા કોર્પોરેટર તરીકે ચૂંટાતા
તેમને શાસકપક્ષના દંડક અઢી વર્ષ માટે બનાવવામા આવ્યા હતા. અરહમના ડિરેકટરોમાં ઉમેદ
મેઘરાજ જૈન ઉપરાંત મદનલાલ મોહનલાલ ડાગા તથા ઈશાની આનંદકુમાર ડાગા છે.૧૨ મીટરની ૩૦૦
ઈલેકટ્રિક એ.સી. રેગ્યુલર બસ લેવા ટેન્ડર કરવામા આવ્યુ હતુ.કન્સલટન્ટના ઈવેલ્યુએશન
રીપોર્ટ મુજબ
, પ્રથમ
લોએસ્ટ પેકેજ-૧મા મેસર્સ આદીનાથ બલ્ક પ્રા.લી.તથા પેકેજ-૨માં અરહમ ટ્રાન્સપોર્ટેશન
પ્રા.લી.દ્વારા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૩.૩૩ નો ભાવ ભરવામા આવ્યો હતો.ટ્રાન્સપોર્ટ
મેનેજર આર  એલ પાંડેના કહેવા મુજબ
, બંને સાથે
નેગોશીએશન કરવામા આવતા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૧.૦૮ના ભાવથી  બંને કંપનીઓ દ્વારા બસ સંચાલન માટે તૈયારી
બતાવાઈ હતી.નોંધપાત્ર બાબત એ છે કે
,ગ્રોસ
કોસ્ટ  કોન્ટ્રાકટના દર પ્રમાણે ૧૨ મીટરની
બસના સંચાલન માટે રુપિયા ૪૩.૪૯નો ભાવ નકકી કરવામા આવ્યો છે. આ ભાવથી પણ બમણા ભાવ આ
બે કંપનીઓને ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટીમા મંજુરી અપાશે.

Next Post
એક વર્ષમાં સૌથી વધુ આવક અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની ૨૩૭૩ કરોડ આવક | Highest income in a year

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
GUJARAT

LPG Price Hike : વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં 50% જેટલો...

Read more

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In