• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

Load More

રાજકોટમાં રોજ અંદાજે  3 લાખથી વધુ લોકો બહાર જમે છે 

શહેરમાં વિદ્યાર્થીઓ સહિત રોજ અંદાજે  2 લાખથી વધુ લોકો બહાર જમે છે, હોટલવાળાએ કહ્યું-અમારે થાળીની ના પાડવી પડે તેવી ચિંતા 

રાજકોટ: રાજકોટમાં આશરે ૫ હજાર જેટલી હોટલ,રેસ્ટોરાં તથા ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરીને આ ધંધો ચલાવાય છે જેમાં હજારોને રોજી રોટી મળે છે. બે દિવસથી કોમર્શીયલ ગેસના બાટલાનો સપ્લાય ખોરવાતા હોટલોમાં સ્થિતિ ગંભીર બની રહ્યાનું જણાવાયું છે ત્યારે બીજી તરફ પૂરવઠા વિભાગે આ સ્થિતિમાં ઘરવપરાશના રાંધણગેસનો વપરાશ વ્યાપારી પ્રવૃતિમાં અટકાવવા માટે ચેકીંગ શરુ કરીને આજે સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવીચમાંથી ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કરીને કાર્યવાહી કરાઈ હતી. 

શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલના કાનાભાઈએ જણાવ્યું કે હોટલોમાં કોમ.ગેસના બાટલાથી રસોઈ થતી હોય છે ત્યારે તેની સપ્લાય પુરતી નહીં થતા સ્થિતિ વિકટ બની રહી છે અને જમવા આવનારાને ના પાડવી પડે  અને ધંધા બંધ કરવા પડે કે ઘટાડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમારે ત્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ પણ રોજ જમવા માટે આવતા હોય છે. જ્યારે રવેચી હોટલના રાજુભાઈ ઠુંગાએ જણાવ્યું કે હોસ્પિટલમાં રહેતા દર્દીઓ માટે કઢી-ખીચડી મંગાવાય તો પણ તે આપવામાં મૂશ્કેલી પડે તેમ છે, કામધંધામાં ધ્યાન આપવાને બદલે ગેસનો બાટલો શોધવા નીકળીએ છીએ અને ઉંચા ભાવ ચૂકવવા તૈયાર હોય તો પણ બાટલો મળતો નથી. ગ્રાહકોને થાળી પીરસવાની ના પાડવી પડે તેવી ગંભીર ચિંતા સર્જાઈ છે. 

પૂરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના વિતરણ ઉપર તેમજ પેટ્રોલ-ડીઝલના સ્ટોક પર નજર રખાઈ રહી છે પરંતુ, સરકાર તેની સાથે હોટલો-રેસ્ટોરાં તેમજ શાપર વેરાવળ સહિતના ઉદ્યોગકારોની ઉપાધિનો પણ નિકાલ લાવે તેવી માંગ પ્રબળ બની છે.

Next Post
વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the …

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો
GUJARAT

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

દારૃ, કાર સહિત ૧૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કારનો પીછો કરતા કડી તાલુકાને બુટલેગર કાર મુકી નાસી...

Read more

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In