• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટાડા પર રહ્યા હતા સામે ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૫૦૦૦ તૂટયા હતા.  વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં વધ્યા ભાવથી ફરી ઘટાડો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.  ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ યુદ્ધના પગલે લક્રૂડતેલની સપ્લાય રુંધાતાં તથા ભાવ ઉછળતાં ઓઊલ રિઝર્વમાંથી ૪૦ કરોડ  બેરલ્સ ક્રૂડ ઓઈલનો જથ્થો બજારમાં મુકવાના સંકેતો આપવામાં આવ્યા છે.

 આની અસર ક્રૂડતેલના બજાર ભાવ પર દેખાઈ હતી.આ પૂર્વે રશિયા તથા યુક્રેનના યુદ્ધના આરંભ વખતે પણ ઓઈલ રિઝર્વમાંથી આ પ્રકારે જથ્થો છૂટ્ટો કરીને બજારમાં મૂકવામાં આવ્યો હતો તથા પુરવઠાની અછત દૂર કરવાના પ્રયત્નો એ વખતે પણ કરવામાં આવ્યા હતા.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનું પ્રતિનિધિત્વ કરતા આશરે ૩૨ દેશોના પ્રતિનિધિઓની મિટિંગ મંગળવારે મળી હતી અને આ મિટિંગમાં ઉપર મુજબના સંકેતો આપવામાં આવ્યા હતા. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૯૨.૧૦ વાળા નીચામાં ભાવ ૮૬.૨૪ તથા ઉંચામાં ભાવ ૯૨.૯૮ થઈ ૯૧.૨૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટયા હતા. સોનાના ભાવ ઔંસના ૫૧૯૭થી ૫૧૯૮ વાળા નીચામાં ભાવ ૫૧૬૨થી ૫૧૬૩ થઈ ૫૧૬૫થી ૫૧૬૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૯૫૪૭ વાળા રૂ.૧૬૦૦૪૯ ખુલી રૂ.૧૫૯૫૮૮ રહ્યા હતા.

જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૧૮૮ વાળા રૂ.૧૬૦૬૯૨ ખુલી રૂ.૧૬૦૨૩૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના  જીએસટી વગર રૂ.૨૭૦૯૪૪ વાળા રૂ.૨૬૬૦૧૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૯.૧૫ વાળા ઘટી ૮૫.૧૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૬૫૦૦૦ તથા સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૬૦૦૦ રહ્યા હતા.મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૮૨૦૧ વાળા રૂ.૭૦૩૪૩ થઈ રૂ.૬૯૬૦૪ રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૨૭ વાળા ૨૧૬૬ થઈ ૨૨૦૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૦૧ વાળા ૧૬૨૫ થઈ ૧૬૪૧થી ૧૬૪૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ મોડી સાંજે ૮૫.૧૪ થઈ ૮૫.૭૭ ડોલર તથા સોનાના ભાવ મોડી સાંજે ૫૧૬૫ થઈ ૫૧૮૦ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૧.૮૧ ટકા માઈનસમાં રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…
GUJARAT

Middle East Conflict Impact: મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર...

Read more

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In