• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

Load More

Stock Market Crash: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઓઇલ-ગેસ સંકટે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં ઈરાન દ્વારા ગુજરાત તરફ આવતા એક જહાજ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના બાદથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો બોલાયો હતો. એક જ દિવસમાં ક્રૂડ ઓઈલમાં 9% નો ઉછાળો આવી ગયો હતો. 

ઓઇલ સંકટ અને LPG કટોકટીની સીધી અસર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક 9% નો ઉછાળો આવતા વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. ભારતમાં પણ LPG સંકટ (LPG Crisis) ઘેરાતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. ગુરુવારે કારોબાર શરૂ થતા જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,863 થી ગગડીને 76,369 પર ઓપન થયો હતો અને ગણતરીની મિનિટોમાં 978 પોઈન્ટના ઘટાડા સાથે 75,871 પર આવી ગયો હતો.

નિફ્ટીમાં પણ મોટું ગાબડું

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીમાં પણ હાહાકાર જોવા મળ્યો હતો. નિફ્ટી તેના અગાઉના બંધ 23,866 ના મુકાબલે ઘટીને 23,674 પર ઓપન થયો હતો અને જોતજોતામાં 23,556 ના લેવલ પર પહોંચી ગયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ 1,597 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે માત્ર 643 શેરમાં જ સામાન્ય તેજી જોવા મળી હતી.

આ દિગ્ગજ શેરોમાં ગાબડાં

યુદ્ધ અને ઓઇલના ભાવ વધારાને કારણે એવિએશન અને ઓટો સેક્ટરના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ તૂટેલા શેરોની યાદી નીચે મુજબ છે:

કંપનીનું નામ ઘટાડો (%)
Eternal (Zomato) 4.30%
M&M 3.20%
Maruti 2.25%
Trent 2.10%
IndiGo 2.00%
ICICI Bank

1.90%

મિડકેપ શેરોમાં Bharat Forge (4%), APL Apollo (2.90%) અને Ashok Leyland (2.60%) માં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક બજારોમાંથી મળ્યા ખરાબ સંકેત

ભારતીય બજારમાં આ કડાકા પાછળ વૈશ્વિક સંકેતો જવાબદાર હતા. ગત રાત્રે અમેરિકી બજારોમાં થયેલા ઘટાડા બાદ આજે એશિયન માર્કેટ પણ ક્રેશ જોવા મળ્યા હતા. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ 180 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

'લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..' ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…
GUJARAT

Surat Corporation : સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટર તરીકે સ્થાપિત થયા બાદ ગઈકાલે તેમની ટર્મનો છેલ્લો...

Read more

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In