• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

Load More

પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી

‘આજે તો તું બચી ગઈ, પરંતુ હવે મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી 

નડિયાદ: ખેડા તાલુકામાં હરિયાળા ગામે આવેલી કંપનીમાં નોકરી કરતી યુવતીને મશીન ઓપરેટરે ‘તું મારી સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તારાપુર તાલુકાના મોરજ ગામમાં રહેતી યુવતી (ઉં.વ.૨૨) છેલ્લા બેએક વર્ષથી હરિયાળા ગામની સીમમાં આવેલી અમંતા કંપનીમાં વર્કર તરીકે નોકરી કરે છે. આ યુવતી સાંજના પોણા ચારેક વાગે કંપનીમાં પેકિંગ એરિયામાં કામ કરતી હતી, ત્યારે કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા વિવેકકુમાર મનીષભાઈ પટેલ (રહે.પરીએજ, તા.માતર) યુવતી પાસે આવી અપશબ્દો બોલી કહ્યું હતું કે, ‘તું પહેલા મારી સાથે પ્રેમ સંબંધ રાખતી હતી, પરંતુ હવે મારી સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી અને મારા ફોન કેમ ઉપાડતી નથી’ તેમ કહી તેના હાથમાંનુ કટર મારવા જતા યુવતીના ગળાના ભાગે વાગતા લોહી લુહાણ થઈ ગઇ હતી. જેની જાણ થતાં કંપનીમાં નોકરી કરતા અન્ય વ્યક્તિઓને થતા તેઓ યુવતીને છોડાવવા દોડી આવતા વિવેકકુમારે ‘આજે તો તું બચી ગઈ છું, પરંતુ હવે પછી મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે યુવતીની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે વિવેક પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world's central ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

અનિલ અંબાણી મુશ્કેલીમાં, મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા | ED Raids Anil…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…
GUJARAT

Gujarat Dhuleti drowning incidents: ગુજરાતમાં એક તરફ લોકો હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ કેટલાક સ્થળોએ...

Read more

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

અનિલ અંબાણી મુશ્કેલીમાં, મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા | ED Raids Anil…

આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી | Gujarat government adds…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In