• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Load More

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના પ્રકાર જાહેર કરાયા 

ફાગવેલ, માતર, ગળતેશ્વર, કઠલાલ અને ઠાસરામાં મહિલા પ્રમુખ બનશે : રોટેશન જાહેર થતાં રાજકીય ચોગઠાની ગોઠવણ શરૂ

નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું હતું. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અનુસૂચિત જનજાતિ( એસટી) માટે ફાળવવામાં આવ્યું છે. જયારે આગામી અઢી વર્ષની ટમ માટે નવા ચહેરાઓને નેતૃત્વ કરવાની તક મળશે. જ્યારે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી કરાઇ છે.

કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે અુસૂચિત જાતિ ( એસટી) માટે અનામત રાખવામાં આવ્યું છે. નડિયાદ તાલુકા પંચાયતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ( એસસીબીસી)ના પ્રતિનિધિ પ્રમુખ બની શકશે. આ ઉપરાંત ફાગવેલ અને માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે એસસીબીસી મહિલાઓ માટે અનામત જાહેર કરાયા છે. જયારે ગળતેશ્વર, કઠલાલ અને ઠાસરા તાલુકા પંચાયતમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે પ્રમુખ પદ ફાળવવામાં આવ્યું છે. 

ખેડા, મહુધા, મહેમદાવાદ અને વસો તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ સામાન્ય વર્ગ માટે બિન અનામત રાખવામાં આવ્યો છે. જ્યાં કોઇપણ વર્ગના ચૂંટાયેલા સભ્યો નસીબ અજમાવી શકાશે. વહીવટી તંત્રના જાહેરનામા બાદ હવે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

વિકાસ કમિશનરના નવા જાહેરનામામાં મહિલા પ્રતિનિધિત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયતોમાંથી ૫ તાલુકા પંચાયતોમાં મહિલાઓ પ્રમુખ બનશે. જેમાં ફાગવેલ અને માતર તાલુકા પંચાયતમાં પછાત વર્ગની મહિલાઓ તેમજ ગળતેશ્વર, કઠલાલ અને ઠાસરામાં સામાન્ય વર્ગની મહિલાઓ પ્રમુખ પદે બિરાજશે. આ ફેરફારને કારણે ગ્રામીણ સ્તરે મહિલા નેતૃત્વને નવી ઊંચાઈ મળશે અને વહીવટી પ્રક્રિયામાં પણ ી શક્તિનો પ્રભાવ વધશે.   

– કપડવંજ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત

ખેડા જિલ્લામાં સામાજિક સમાનતાના ભાગરૂપે કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે ફાળવવામાં આવ્યું છે. લાંબા સમય બાદ આ વિસ્તારમાં અનુસૂચિત જાતિના પ્રતિનિધિને સર્વોચ્ચ પદ પર બેસવાની તક મળશે. તંત્ર દ્વારા આંકડાકીય વિગતો અને વસ્તીના ધોરણે કરવામાં આવેલી આ ફાળવણીને પગલે દલિત સમાજના સભ્યોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે કપડવંજ પંથકના વિકાસ કાર્યોનું સુકાન આ કેટેગરીના ચૂંટાયેલા પ્રતિનિધિ હસ્તક રહેશે.  

– મુખ્ય મથક પર એસઇબીસી કેટેગરીના પ્રમુખની વરણી થશે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ તાલુકા પંચાયત માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઇબીસી) માટે અનામત રાખવામાં આવ્યું છે. નડિયાદ તાલુકાના રાજકારણમાં હંમેશા એસસીબીસી મતદારોનો પ્રભાવ રહ્યો છે ત્યારે હવે સત્તાવાર રીતે પણ પ્રમુખ પદ આ જ કેટેગરીને ફાળવવામાં આવતા સ્થાનિક નેતાઓ સક્રિય થઈ ગયા છે. આગામી ટર્મમાં નડિયાદ તાલુકા પંચાયતનો વહીવટ પછાત વર્ગના સક્ષમ નેતાના હાથમાં જશે.

Next Post
ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to …

ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

Ahmedabad Hit-and-Run: અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા...

Read more

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In