• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

Load More

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજ 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમરેલીના વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, બગસરા પંથકના શાપર, સુડાવડ તો વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારી કરી રહ્યા છે તેવામાં ગુજરાતનું વાતાવરણ બદલાયા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ

બીજી તરફ જામનગરમાં હવામાનમાં એકાએક ફેરફાર આવતા સમી સાંજે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા, ખાયડીમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને ચણા ધાણા જીરૂમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

પડ્યા પર પાટુ

જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ, ડુંગળી સહિત અનેક તૈયાર પાકો પર વરસાદી છાંટાથી નુકસાની થવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. પડ્યા પર પાટુ સમાન આ સ્થિતિમાં મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે. હવે જોવાનું એ રહેશે કે કુદરત ક્યારે શાંત થાય છે અને જગતના તાતને કેટલી રાહત મળે છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે મુખ્યત્ત્વે બે સિસ્ટમ સક્રિય છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. 19 માર્ચે તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં માવઠું પડી શકે છે. આ દિવસોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી છે.

Next Post
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…
GUJARAT

Today Gold And Silver Rate : મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ...

Read more

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In