• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે…’, સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ …

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

Load More

– જૂની અદાવતમાં લાકડીઓ અને ધારિયા લઈ તૂટી પડયાં

– પોલીસ વાન આવતા શખ્સો ‘જો ફરી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ફરાર, ગુનો નોંધાયો 

નડિયાદ : કઠલાલ તાલુકાના ગંગીયલ ગામમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જૂની અદાવતનું ઝેર ઓકતા ગામના જ ૨૭ જેટલા શખ્સોએ એકસંપ થઈ લાકડીઓ અને ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે એક પરિવાર પર તૂટી પડયા હતા. આ હિંસક હુમલામાં ફરિયાદી સહિત પરિવારના સાત સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગંગીયલ ગામે રહેતા અને ખેતીકામ કરતા જીતેન્દ્રકુમાર જુવાનસિંહ ડાભી રવિવારે રાત્રે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે ઘરે જમી રહ્યાં હતા. તે સમયે ગામના દિલીપ પ્રતાપભાઈ ડાભી અને અર્જુન પ્રતાપભાઈ ડાભી સહિત ૨૭ લોકોનું ટોળું ‘જીતુ ક્યાં ગયો?’ તેમ કહી અપશબ્દો બોલતા ટોળું તેમના ઘરમાં ધસી આવ્યું હતું. ગેરકાયદે મંડળી રચીને આવેલા આ શખ્સોએ કંઈ પણ સમજ્યા વિના પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોમાં સામેલા દિલીપભાઈ પ્રતાપભાઈએ ધારિયા વડે ભુપતસિંહના માથામાં ઘા ઝીંક્યો હતો, જ્યારે અશ્વિન નટવરભાઈએ ફરિયાદી જીતેન્દ્રકુમારને લાકડી ફટકારી હતી. આટલેથી ન અટકતા, આરોપી અશ્વિન રામાભાઈ, પ્રગ્નેશ ભરતભાઈ અને અલ્પેશ દેવાભાઈએ પણ લાકડીઓ ઉલાળી પૃથ્વિરાજ, જબ્બરસિંહ અને કલ્પેશને નિશાન બનાવ્યા હતા. હુમલામાં પુરૂષોની સાથે મહિલાઓને પણ છોડવામાં આવી નહોતી. રમેશ ચુનીભાઈ અને મહેશ બાદરભાઈએ સવિતાબેન અને ગીતાબેનને લાકડીઓ મારી ઈજા પહોંચાડી હતી.

આ હુમલામાં સામેલ અન્ય આરોપીઓમાં બાદર રાવજીભાઈ, અશ્વિન રામાભાઈ, દેવા સોમાભાઈ, છત્રસિંહ રામસિંહ, ધર્મેન્દ્રસિંહ દેવાભાઈ, ભુપત રામાભાઈ, પરેશ મહેન્દ્રભાઈ, નિલેશ અર્જુનભાઈ, રામા રાવજીભાઈ, દિલીપ કાન્તિભાઈ, સાહીલ દિલીપભાઈ, પ્રહલાદ કાન્તિભાઈ, મહેન્દ્ર પ્રભાતભાઈ, હર્ષદ રમણભાઈ, વિક્રમ છગનભાઈ, બીપીન મફતભાઈ, તેમજ ગડવેલ ગામના ટીકા ફકીરભાઈ, વિક્રમ ફકીરભાઈ અને સંજય વખતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

બુમાબુમ થતા અને પોલીસની ૧૧૨ વાન આવતા તમામ આરોપીઓ ‘જો ફરી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે કઠલાલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પણ આરોપી અર્જુન ડાભીએ આવીને ધમકી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. ગંભીર ઈજાઓને પગલે ડોક્ટરોએ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ રીફર કર્યા છે. કઠલાલ પોલીસે જીતેન્દ્રકુમાર ડાભીની ફરિયાદના આધારે તમામ ૨૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે…’, સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ …

‘ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે…’, સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ …

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે…’, સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ …
GUJARAT

Surat News: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં અત્યારે સુરતનો રાંદેર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે...

Read more

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In