• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Load More

છેલ્લા 6 મહિનાથી સગીરાનું શખ્સોએ જાતિય શોષણ કર્યું

ઘરેથી નિકળી જતી સગીરાને નવ શખ્સો અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતા, ગઢડા પોલીસમાં ગુનો નોંધાયો

ગઢડા: બોટાદ જિલ્લાના ગઢડા પંથકની એક મનોદિવ્યાંગ 14 વર્ષિય સગીરાનું છેલ્લા ૬ મહિનાથી નવ શખ્સોએ જાતિય શોષણ કર્યાંના ચકચારી બનાવમાં ગઢડા પોલીસ મથકમાં નવ શખ્સો સામે બીએનએસ અને પોક્સોની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આ મામલે આઠ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) પંથકના એક પરિવારની મનોદિવ્યાંગ ૧૪ વર્ષિય સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નિકળી જતી હતી. થોડા દિવસ પહેલા સગીરા ગઢડા જતા મોડેથી પરત ફરી હતી. જેથી ખેતીકામ કરી ગુજરાન ચલાવતા સાધારણ પરિવારના પિતાએ દિકરીને મોડુ થવા બાબતે પુછતા તેમના પંથકના કુલ નવ શખ્સો છેલ્લા છ મહિનાથી તેની સાથે દુષ્કર્મ આચરી અને ગેંગરેપ કરતા હોવાની ચોંકાવનારી વિગત સગીરાના પિતા સામે આવતા સગીરાના પિતાએ સગીરા માનસિક તકલીફનો ગેરલાભ ઉઠાવી સગીરાને લલચાવી ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. છેલ્લા છ મહિનાથી ૨૩ માર્ચ ૨૦૨૬ સુધી ગઢડા પંથકમાં અલગ-અલગ બે સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાનું જાતિય શોષણ કરનારા નવ શખ્સો સામે ગઢડા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ગઢડા પોલીસે બીએનએસ અને પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનારા આઠ આરોપીને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી છે. જ્યારે બાકીના એક આરોપીની શોધખોળ ચાલી રહી છે.

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓ

– નારણ ઉર્ફે ઘૂલી નાગરભાઈ રાઠોડ

– સુરેશ ઉર્ફે સુરી નાગરભાઈ રાઠોડ

– સોયબ ઈકબાલભાઈ ચૌહાણ

– પૂર્વેશ અજયભાઇ ધોરપડે

– અલ્પેશ ઉર્ફે અક્કુ પંકજભાઈ મહેતા

– આકાશ રમેશભાઈ પરમાર

– અજય ઉર્ફે અજ્જુ અરવિંદભાઈ મારુ

– દોલતસિંહ ઉર્ફે પીન્ટુ ભુપતભાઈ પઢિયાર

– હમીર ડાંગર (અટકાયત બાકી)

Next Post
હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

        અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026 અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર સહિતના અન્ય વોર્ડવિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ફલેટ સહિતની સ્કીમમા રહેતા લોકોએ...

Read more

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

જામનગર અને ધ્રોલ નજીક બે સ્થળે અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત | Three people tragically died in two a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In