• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થયું ઃ કહીં ખુશી તો કહીં ગમ | Rotation of 28 seats…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થયું ઃ કહીં ખુશી તો કહીં ગમ | Rotation of 28 seats…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

Load More

આખરે ચૂંટણીનાં ઢોલ વાગવાની વેળા નજીક આવી ગઇ

સામાન્ય સ્ત્રી ૯, બિન અનામત સામાન્ય ૮, ઓબીસી સ્ત્રી ૪ અને સામાન્ય ૪, અનુસૂચિત જાતિ સ્ત્રી ૧ અને સામાન્ય ૧ તથા આદિજાતિ માટે સામાન્ય ૧ બેઠક

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થવા
સાથે હાલના પદ્દાધિકારી
, સભ્યો
માટે કહીં ખુશી
, કહીં
ગમનો માહોલ સર્જાયો છે. આ સાથે ચૂંટણીનાં ઢોલ વાગવાની વેળા પણ નજીક આવી છે. રાજ્ય
ચૂંટણી આયોગ દ્વારા ૨૮ બેઠકના રોટેશનમાં સામાન્ય સ્ત્રી ૯
, બિન અનામત
સામાન્ય ૮
, ઓબીસી ી
૪ અને સામાન્ય ૪
, અનુસૂચિત
જાતિ ી ૧ અને સામાન્ય ૧ તથા આદિજાતિ માટે સામાન્ય ૧ બેઠકની જાહેરાત કરવામાં આવી
છે.

જિલ્લા પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર શરૃ થઈ છે.
રાજ્ય ચૂંટણી આયોગે બેઠક વિભાજન અને સીમાંકનનું જાહેરનામું બહાર પાડીને ૨૮
બેઠકોનું સીમાંકન નિર્ધારિત કરી દેતાં રાજકીય માહોલ ગરમાયો છે. નકશા સાથેના સીમા
નિર્ધારણ સાથે સ્પષ્ટ નોંધ્યું છે
,
કે બાહ્ય સીમાઓનું ફિલ્ડ વેરિફિકેશન સંબંધિત વિભાગ કરશે. નોંધવું રહેશે, કે ચૂંટણી પહેલાં
બેઠક વિભાજન અને સીમાંકન કરવું કાયદેસરની આવશ્યક પ્રક્રિયા છે. જેમાં વસ્તી આધારિત
સમતોલ પ્રતિનિધિત્વ માટે સીમાઓમાં ફેરફાર અથવા પુનઃગઠન કરાય છે. જોકે જાહેરનામા
સાથે રાજકીય પક્ષો અને સ્થાનિક પ્રતિનિધિઓને વાંધા
, સૂચનો રજુ કરવા સાત દિવસનો સમય અપાયો છે. તેના નિકાલ અને
અંતિમ સીમાંકન બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. રાજકીય રીતે ગાંધીનગર જિલ્લો
સંવેદનશીલ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી પરિવર્તન
, નવી વસાહતો અને
ઔદ્યોગિક વિસ્તારોને ધ્યાનમાં રાખી સીમા ગોઠવણમાં ફેરફારો થવાની સંભાવના છે.
કેટલાક વિસ્તારોમાં અગાઉની સરખામણીમાં મતવિસ્તારનું માળખું બદલાતા સ્થાનિક
રાજકારણમાં નવી ગોઠવણો થઇ છે. જાહેરનામા બાદ હવે ચૂંટણી માટેની ઔપચારિક પ્રક્રિયા
ગતિમાન થશે. અંતિમ સીમાંકન બાદ મતદાર યાદી સુધારણા
, અનામત વર્ગની જાહેરાત અને ત્યારબાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર
થશે. આ સાથે ગ્રામ્ય સ્તરે રાજકીય ચહલપહલ તેજ બની ચુકી છે.

પ્રમુખ સહિત પાંચ પદ્દાધિકારી હાલની બેઠક લડી શકશે નહીં

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું
રોટેશન જાહેર કરવામાં આવ્યાના પગલે પ્રમુખ સહિત પાંચ પદ્દાધિકારી હાલની બેઠક લડી
નહીં શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. પ્રમુખ શિલ્પાબેન પટેલની માણસાની ઇંટાદરા બેઠક
સામાન્ય સ્ત્રીમાંથી ઓબીસી અનામત થઇ છે. શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલની
ગાંધીનગરની સરઢવ બેઠક ી સામાન્યથી અનુસૂચિત જાતિને ફાળે ગઇ છે. આરોગ્ય સમિતિના
ચેરમેન જયાબેન ઠાકોરની ગાંધીનગરની અડાલજ બેઠક ઓબીસી ીમાંથી સામાન્ય સ્ત્રીની થઇ
છે. સિંચાઇ સહકાર સમિતિના ચેરમેન લીલાબેન પટેલની માણસાની ચરાડા બેઠક સામાન્ય
સ્ત્રીથી ઓબીસી જાહેર થઇ છે. જ્યારે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન
સંગાડાની ગાંધીનગરની ચિલોડા બેઠક આદિજાતિમાંથી ઓબીસી જાહેર થઇ છે.

વિપક્ષની સાથે શાસક પક્ષના નેતાની બેઠક જેમની તેમ રહી

જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા અને શાશક પક્ષના નેતાની
બેઠક જેમની તેમ રહેતાં તેઓ હાલની બેઠક પર ચૂંટણી લડી શકે છે. વિપક્ષી નેતા
અજિતસિંહ રાઠોડની માણસાની સોજા બેઠક અને શાશક પક્ષના નેતા કલ્પેશભાઇ પટેલની
માણસાની લોદરા બેઠક વર્ષ ૨૦૨૦માં બિન અનામત સામાન્ય હતી અને ૨૦૨૬ના નવા રોટેશનમાં
જેમની તેમ રહી છે. જો પક્ષ દ્વારા નો રિપીટ થિયરીનો અમલમાં અપવાદ અપાય તો ઉપપ્રમુખ
પારસબેન બિહોલા કે તેનો પરિવાર દહેગામની અમરાજીના મુવાડા બેઠક જાળવી શકે છે. તેવી
રીતે જ કારોબારી ચેરમેન રંજનબેન જાદવની ગાંધીનગરની વલાદ બેઠકમાં
, બાંધકામ સમિતિના
ચેરમેન ભરતજી ઠાકોરની ગાંધીનગરની ઉવારસદ બેઠકમાં ઉપરાંત મહિલા બાળવિકાસ ચેરમેન
કવિતાબેન ચૌધરીની માસાની સમૌ બેઠકમાં શક્ય બની શકે તેમ છે.

સઇજ અને બોરિસણા બેઠક રદ થઇ છત્રાલ, શેરિસા નવી બની

ગાંધીનગર જિલ્લા પંચાયતની બે બેઠકો સઇજ અને બોરિસણાના
વિસ્તારને કલોલ નગરપાલિકા વિસ્તારમાં ભેળવી દેવામાં આવ્યાના પગલે હવે આ બન્ને
બેઠકો જિલ્લા પંચાયતમાંથી રદ કરી દેવામાં આવી છે. પરંતુ જિલાલા પંચાયતની બેઠકોની
સંખ્યા ૨૮માં કોઇ ફેરફાર થયો નથી. કેમ કે છત્રાલ અને શેરિસાને જિલ્લા પંચાયતની નવી
બેઠકો તરીકે જાહેર કરી દેવામાં આવી છે.

Next Post
ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by …

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar
GUJARAT

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

(પીટીઆઇ)     અગર માલવા, તા. ૩ મધ્ય પ્રદેશનાં અગર માલવા જિલ્લાનાં પ્રસિદ્ધ બગલામુખી માતામંદિરમાંથી પોતાની ચંપલ ચોરી થવા પર એક નાયબ...

Read more

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In