• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

Load More

સરપંચના ઘરમાં ઘુસીને યુવકને ગંભીર રીતે માર માર્યો

છરી, લાકડી જેવા હથિયારો વડે માર મારી ઈજા પહોંચાડી ધમકી આપી, સોનગઢ પોલીસ મથકમાં ૧૩ શખ્સો સામે ગુનો નોંધાયો

સિહોર: સિહોર તાલુકાના ભુતિયા ગામના યુવકનો પીછો કરી ૧૩ શખ્સોએ ગાડીનું ભાડુ કરવા મુદ્દે છરી અને લાકડી જવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સોનગઢ પોલીસે ૪ અજાણ્યા સહિત કુલ ૧૩ શખ્સો સામે બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિહોર તાલુકાના ભુતિયા ગામે રહેતા તથા ગામમાં જ પાનનો ગલ્લો ચલવવાનો અને ઈકો ગાડીના ભાડા કરવાનો વ્યવસાય કરતા અલ્પેશભાઈ રામજીભાઈ ઢીલાએ સોનગઢ પોલીસ મથકમાં રાહુલ વસ્તાભાઈ લેલા, ભીમ રામભાઈ ભરવાડ, શૈલેષ, ગોપાલ મૈયાભાઈ લેલા, વિશાલ હરજીભાઈ લેલા, ભોળા રેવાભાઈ, સંજય ઉર્ફે લાખો ગોદડભાઈ હાજરા, ગૌરાંગ પોપટભાઈ લેલા અને અજાણ્યા ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૪-૦૨ના રોજ તેમના ગામના વિપુલભાઈ ઈચ્છાભાઈનો ગાડી ભાડા માટે ફોન આવ્યો હતો અને તેમનું ગાડીનું ભાડૂ કર્યું હતું. જેની દાઝ રાખી ઉક્ત લોકોએ ગતરોજ સવારે ૧૦.૧૫ કલાકના અરસામાં સણોસરાથી તેમની દુકાનનો માલસામાન લઈને ઈકો ગાડીમાં પરત આવી રહ્યાં હતા ત્યારે ઉક્ત લોકોએ અગાઉથી કાવતરું રચી એક સંપ કરી તેમનો પીછો કરી ચાલુ ગાડીએ છરી ઘા કરી હાથમાં ઈજા પહોંચાડી હતી. ઉક્ત લોકોએ તેમનો પીછો કરતા તેમણે તુરંત તેમના ગામના સરપંચના પતિ ઘનશ્યામભાઈના ઘર તરફ જતાં રહી ત્યાં કારમાંથી ઉતરતા ઉક્ત લોકોએ લોકડીઓ વડે તેમને માર માર્યો હતો અને આ દરમિયાન તેઓ ઘનશ્યામભાઈના ઘરમાં જતા રહ્યાં અને ઘનશ્યામભાઈ વચ્ચે પડતા ઉક્ત લોકોએ બીજા દરવાજેથી ઘનશ્યામભાઈના ઘરમાં ઘુસી માર માર્યો હતો અને ઘનશ્યામભાઈ તથા અન્ય લોકો વચ્ચે પડી તેમને બચાવતા ઉક્ત લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બનાવ અંગે સોનગઢ પોલીસે બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…
GUJARAT

મુંબઈ : અમેરિકન સુપ્રીમ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ નાબુદ કરતા અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૧૫ ટકાને બદલે ૧૦ ટકા વૈશ્વિક ટેરિફ...

Read more

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In