• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News : દર વર્ષે અબજો રૂપિયાના સાયબર ક્રાઈમ થાય છે તેમાં વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ્સમાંથી રકમ તફડાવાય છે. પણ, ગુજરાતમાં પહેલી વખત કોઈ બેન્કનું સર્વર હેક કરી સાત કરોડ જેવી તોસ્તાન રકમ સેરવી લેવામાં આવી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને રવિવારની રજાના દિવસે તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર એ ચાર બ્રાન્ચના બેન્ક એકાઉન્ટ્સમાં કુલ 350 ટ્રાન્ઝેકશન કરી કુલ 7 કરોડ રૂપિયા બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયા હતા.

4 બ્રાન્ચના બેન્ક એકાઉન્ટ્સમાં 350 ટ્રાન્ઝેકશન કરી સાયબર ચીટીંગ

બે કરોડથી વધુ રકમના સાયબર ચીટીંગની ફરિયાદ સ્ટેટ સાયબર સેલમાં થતી હોવાથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કે ગાંધીનગર જઈ સ્ટેટ સેલમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. સાયબર ગઠિયાઓએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કના સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવી ચાર શાખાઓમાંથી અંદાજે રૂ. 7 કરોડની માતબર રકમ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદ નોંધી ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : LIVE : ઈઝરાયલે ફોસ્ફરસ બોમ્બ ઝીંક્યો, ઈરાનનો મિસાઈલ હુમલો કેમેરામાં કેદ, અમેરિકાની મોટી કાર્યવાહી

બેંકની સિક્યુરિટી સિસ્ટમ હેક

તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. બેન્કની ચાર શાખાઓની ડેટા સિક્યુરિટી હેક કરીને 350 બેન્ક ખાતાઓમાંથી રૂ. 7 કરોડની રકમ બિનઅધિકૃત ટ્રાન્ઝેકશન દ્વારા ટ્રાન્સફર થઈ હતી. મોબાઈલ દ્વારા વધુમાં વધુ રૂ. બે લાખ ટ્રાન્સફરની મર્યાદા હોય 350થી વધુ ટ્રાન્ઝેકશન વિવિધ બેન્કોમાં થયા હોવાનું સામે આવ્યું છે.

ચાર મોબાઈલ નંબર શંકાના દાયરામાં

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની તપાસમાં આ ફ્રોડ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સાતેક કરોડના સાયબર ફ્રોડમાં મોબાઈલ એપ્લિકેશન હોવાનું અને સાથો સાથ અલગ અલગ ચાર મોબાઈલનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. ડિજિટલ ટ્રેલ પરથી જણાય છે કે આ ટ્રાન્ઝેકશન કરવા માટે ચાર મોબાઈલ ફોનનો ઉપયોગ થયો હતો.

બેન્કના ચેરમેને નોંધાવી ફરિયાદ

બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. બેન્કની 88 શાખાઓ અને એક હેડ ઓફિસ છે અને અંદાજે સાત લાખ ખાતાધારકો છે. ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમની થાપણ પર કોઈ અસર નહીં પડે. હાલમાં બેન્કે અન્ય ટ્રાન્ઝેકશન બંધ કરી દીધા છે. હેકિંગ પછી જે બેંકિંગ કામગીરી બંધ કરાઈ છે તે બુધવારથી ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

Load More

Next Post
અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm…

અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…
GUJARAT

Karnataka High Court: દુષ્કર્મ કેસમાં સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય. કાયદો...

Read more

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી | mla pannalal s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In