• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

Load More

Fake Doctors in Gujarat: ગુજરાતમાં છેવાડાના વિસ્તારોમાં આરોગ્યની સેવા હજુ પણ અધ્ધરતાલ રહી છે જેના કારણે ગરીબ દર્દીઓ બોગસ ડૉક્ટરોના સહારે છે. ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને પગલે ગ્રામ્ય-આદિવાસી, પછાત વિસ્તારોમાં ઝોલાછાપ ડૉક્ટરોની ભરમાર રહી છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતમાંથી કુલ મળીને 2724 ઝોલાછાપ ડૉક્ટરો પકડાયા છે. હજુ પણ રાજ્યમાં ઘણા ઠેકાણે લાયકાત વિનાના ડૉક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી 2 - image

નાના ક્લિનિકથી લઈ મોટી હોસ્પિટલો માટે હવે રજીસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ-2026’ પસાર થયું છે. હવે નાના ક્લિનિકથી માંડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, લેબોરેટરીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનારાને રૂ. 10 હજારથી માંડીને 5 લાખ સુધીનો દંડ ફટકારાશે. આ બિલ પાછળનો હેતુ એ છે કે, લાયકાત વિનાની વ્યક્તિ દર્દીની સારવાર કરી શકે નહીં અને આરોગ્ય સેવાની ગુણવત્તા જળવાઈ રહે.

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી 3 - image

3 વર્ષમાં સૌથી વધુ 221 બોગસ ડૉક્ટરો ઝડપાયા

રાજ્યમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરોની ભરમાર રહી છે. ખુદ આરોગ્ય વિભાગે કબૂલ્યું કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઝોલાછાપ ડૉક્ટરો નવસારી જિલ્લામાંથી પકડાયા છે. છેલ્લા ત્રણેક વર્ષમાં આ જિલ્લામાંથી 221 બોગસ ડૉક્ટરો પકડાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ખેડા, નર્મદા સહિત અન્ય જિલ્લામાં નકલી ડિગ્રીધારી ડૉક્ટરો બેફામ રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.

આ પણ વાંચો: સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક

આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

મહત્ત્વની વાત છે કે, વર્ષ 2021માં 839 નકલી ડૉક્ટરો પકડાયા હતા જ્યારે આ સંખ્યા વધીને વર્ષ 2023માં 1010 સુધી પહોંચી હતી. આનો અર્થ એ કે, ગુજરાતમાં હજુ નકલી ડૉક્ટરોની સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત તપાસ કરતા એવું બહાર આવ્યું કે, 169 ડૉક્ટરો પાસે તો નકલી ડિગ્રી હોવાનું પુરવાર થયું હતું. આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, 154 નકલી ડૉક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચાર નકલી ડૉક્ટરો હજુ પકડાયા નથી. જ્યારે ડિગ્રી વિનાના 6 ડૉક્ટરો તો ધરપકડની બીકે દવાખાના બંધ કરીને ફરાર થયા છે.

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી 4 - image

Next Post
ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…
GUJARAT

LPG Crisis in India: દેશના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ઉત્પાદન ક્ષેત્રે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારત સરકારે એક...

Read more

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In