• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

Load More

Gujarat Drug Bust: એક બાજુ, કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે તો બીજી તરફ, ડ્રગ્સ પેડલરો-ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી. બેરોકટોક દારૂ, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ 3146 કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપનો જથ્થો પકડાયો હતો. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.

ડ્રગ્સ પેડલરોને પકડી કાર્યવાહીનો દેખાડો કરાયો

ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર નામપુરતી જ રહી છે. આજે નશામુક્ત ગુજરાત નહીં પરંતુ નશાયુક્ત ગુજરાત બની રહ્યું છે. વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યો કે, છેલ્લાં સુરત જિલ્લામાંથી કેટલું અફીણ અને અન્ય ડ્રગ્સ પકડાયું? આ સવાલના જવાબમાં ગૃહ વિભાગે એકરાર કર્યો કે, 3146 કિલો ડ્રગ્સ અને 16 કિલો અફીણનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત 2620 નંગ સીરપની બોટલ પણ પકડાઈ હતી.

આ પણ વાંચો: ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ

વિપક્ષે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે, ગૃહમંત્રીના હોમટાઉન સુરતમાંથી અફીણ અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પકડાય તે નાની-સૂની વાત નથી. પોલીસ ડ્રગ્સ પેડલરને પકડીને વાહવાહી લૂંટે છે પણ પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો? ડ્રગ્સ મોકલનાર ડ્રગ્સ માફિયાઓ કેમ પકડાતા નથી તે મુદ્દે ગૃહવિભાગ પાસે કોઈ જવાબ નથી. આજે ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરતાં યુવાધન નશાના બંધાણી બન્યાં છે ત્યારે કડક પગલાં ભરી ખરા અર્થમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવે તેવી માંગ કરવામાં આવી છે.

Next Post
અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…
GUJARAT

Terror Plot In India: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે....

Read more

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …

લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bha…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In