• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…

Load More

Gujarat Faces Malnutrition Crisis: કુપોષણ મુક્ત ગુજરાતના નારા ગુંજી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હજુય કુપોષણની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખુદ સરકારના આંકડા છે કે, 20 જિલ્લામાં જ 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે, જેમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા 2.11 લાખ છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા 45,634 બાળકો છે. આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.

મળતિયા પોષિત-બાળકો કુપોષિત 

કુપોષણની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકાર બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. આ ઉપરાંત આંગણવાડીમાં સુપોષિત આહાર આપવામાં આવે છે. બાળકો અને સગર્ભા માટે ઘણી સરકારી યોજના અમલમાં છે. છતાંય કુપોષણનો સવાલ હલ કરવામાં સરકાર ઊણી ઉતરી છે. વિધાનસભામાં કુપોષણ બાળકોની સ્થિતિને લઈને સવાલ પૂછાતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે, ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા વધુ છે. આ જિલ્લાઓમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક રહી છે. માત્ર આદિવાસી-પછાત વિસ્તાર જ નહીં, શહેરી-વિકસિત ગણાતા જિલ્લાઓમાં પણ કુપોષણનો વધુ વ્યાપ રહ્યો છે.

કુપોષણને નાથવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખુદ સરકારે એ વાત પણ સ્વીકારી છે કે, ખેડા, છોટા ઉદેપુર, મોરબી અને અમરેલીમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, મળતિયા પોષિત થયા છે. જ્યારે બાળકો તો કુપોષિત જ રહ્યા છે. યોજનાનો અસરકારક રીતે અમલ ન થતા ગુજરાતને કુપોષણ મુક્ત બનાવી શકાયું નથી. નવાઈની વાત તો એ છે કે, છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ 2024-24માં  28.65 કરોડ રૂપિયા અને વર્ષ 2025-26માં 25.49 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો તેમ છતાંય આ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે. આ જ પ્રમાણે, નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં  19.79 કરોડ રૂપિયા અને વર્ષ 2025-26માં 16.67 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.  30 કરોડ રૂપિયા કરતાં ય વધુ રકમ ખર્ચાઈ છતાંય કુપોષિત બાળકો વધુ નોંધાયા છે.

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ!

કુપોષણ મામલે મંત્રીએ વિચિત્ર તર્ક રજૂ કર્યો

વિધાનસભા ગૃહમાં કુપોષણ જેવા ગંભીર મુદ્દે ચર્ચા થઈ ત્યારે મંત્રી મનિષા વકીલે એવો વિચિત્ર તર્ક રજૂ કર્યો કે, બાળકોની ખાવાની બદલાતી જતી ટેવ કુપોષણ માટે જવાબદાર પરિબળ રહ્યું છે. મહિલા મંત્રીનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે એવું જણાવ્યું કે, ‘પહેલાં બાળકો પેટને ગમે એવું જમતા હતાં. આજે જીભ-નાકને ગમે એવું જમી રહ્યાં છે.’

સાધન સંપન્ન પરિવારોમાં બાળકોમાં ખોટી ફૂડ હેબિટને લીધે કુપોષણની સમસ્યા યથાવત

કુપોષણ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એવો મુદ્દો ઉઠાવ્યો કે, વર્ષ ૨૦૦૪માં હ્યુમન ડેવલપમેન્ટનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કુપોષણના આંકડા સાથે વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી. આ વાતને આજે ૨૧ વર્ષ થયાં હજુ ગુજરાતમાં કુપોષણ દૂર થઈ શક્યું નથી. અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં કુપોષણની સ્થિતિ સારી નથી.

રાજ્યમાં કુપોષણનો દર સતત ઘટી રહ્યો છે તેવો દાવો કરતાં મંત્રી મનિષા વકીલે ગળે ઉતરે નહીં તેવો આશ્ચર્યજનક તર્ક રજૂ કર્યો કે, ‘પહેલા બાળકો પેટને ગમતું તેવું ભોજન લેતાં હતાં. હવે એવું નથી. હવે બાળકો જીભ અને નાકને (સ્વાદ અને સુગંધને) ગમતું હોય તેવું ભોજન લે છે. આ કારણોસર ખાવાની ખોટી આદતોને લીધે જરૂરી પોષક તત્વો શરીરમાં પહોંચતા નથી પરિણામે કુપોષણની સમસ્યા સર્જાય છે.’

તેમણે ત્યાં સુધી કહ્યું કે, સાધન-સંપન્ન પરિવારોમાં પણ ખોટી ‘ફૂડ હેબિટ’ના કારણે કુપોષણ જોવા મળી રહ્યું છે. આમ, ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવું એ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે પડકારરૂપ બન્યું છે. આમ છતાંય સરકારે દાવો કર્યો કે, કુપોષણની માત્રામાં ઘટાડો થયો છે.

Next Post
અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…

પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…
GUJARAT

– છ મહિના બાદ લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટનો છૂટકારો – આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિકો સાથે...

Read more

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In