• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

Load More

રિપોર્ટ: અનુજ ઠાકર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અને લગભગ ત્રણ દાયકાથી સતત સક્રિય રહેલા ભાવિન ડી.એસ. રોય આજે એક સફળ અને વિશ્વસનીય કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ઓળખાય છે.

વર્ષ 1998થી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ભાવિન રોયે ગુજરાતી ફિલ્મ જગત સાથે સાથે બોલીવુડ અને વિવિધ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેમણે માત્ર ગુજરાતી ફિલ્મોમાં જ નહીં, પરંતુ બોલીવુડ,ભોજપુરી, રાજસ્થાની, મરાઠી, પંજાબી, ટોલીવુડ, કોલીવુડ અને ઓલીવુડ સહિત અનેક ભાષાઓની ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં નાના-મોટા પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત ડોક્યુમેન્ટરી, નાટકો, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ, ટીવી કોમર્શિયલ્સ અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સમાં પણ તેમણે પોતાની કાબેલિયત સાબિત કરી છે.

ભાવિન ડી.એસ. રોયનું વિશેષત્વ એ છે કે તેઓ હંમેશા પોતાના નામ કરતાં કામને વધુ મહત્વ આપે છે. ઇન્ડસ્ટ્રીમાં તેઓ એક “સાયલેંટ વર્કર” તરીકે જાણીતા છે — જે ચર્ચાથી દૂર રહીને પણ સતત ગુણવત્તાસભર કાર્ય કરે છે.

મલ્ટી-ટેલેન્ટેડ વ્યક્તિત્વ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની સફળતા સાથે સાથે ભાવિન રોયે આસિસ્ટન્ટ ડિરેક્ટર, એસોસિયેટ ડિરેક્ટર, ક્રિએટિવ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. “આવું તો થયા કરે”, “પ્રેમરોગ”, “લવ ગેમ-2”, “માસ્ટર માઇન્ડ”, “દાવરી”, “છળ કપટ”, “દ્રશ્ય” જેવી ફિલ્મોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આવનારા સમયમાં “ડાકુ”, “પાનખર” સહિત અનેક ફિલ્મો રિલીઝ થવાની છે,

13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થનારી ફિલ્મો “માસ્ટર માઈન્ડ” અને “સુરતી લોચો”માં પણ તેઓ કાસ્ટિંગ ડિરેક્ટર અને એસોસિયેટ ડિરેક્ટર તરીકે જોડાયેલા છે.

ખ્યાતનામ કલાકારો સાથે કાર્ય ભાવિન ડી.એસ. રોયે અજય દેવગણ, અર્જુન રામપાલ, રઝાક ખાન, ઇન્દ્રકુમાર, વિનય આનંદ, પારિતોષ ત્રિપાઠી,બાલેશ્વર સિંહ, શેહઝાદ ખાન,વકાર ખાન,દિલ શાદ સીદુ, દિનેશ લાંબા, રાજુ શ્રેષ્ઠા, અસરાની જી, રમેશ ગોહિલ, અરવિંદ વેકરીયા,શેખર શુક્લા, શરદ શર્મા, સુરેન્દ્રપાલ સહિત બોલીવુડના જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે.

અને ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્ર ની વાત કરીએ તો ફિરોઝ ઈરાની, મેહુલ બુચ, સંજય ગોરડીયા,દિલીપ જોશી,નિસર્ગ ત્રિવેદી,મિત્રેશ વર્મા,શિલ્પા ઠાકર, દિનકર ઉપાધ્યાય, પ્રલય રાવલ, જયશ્રી ત્રિવેદી,ભીમ વાકાણી, નિશાંત પંડ્યા, પ્રવીણ મહેતા (પી.એમ), હરેશ ડાઘીયા, મયુર વાકાણી,હેમાંગ શાહ, જીગ્નેશ મોદી, ચેતન દૈયા,નદીમ વઢવાણિયા, મૌલિક પાઠક, ભરત ઠક્કર, પ્રતિક વેકરીયા,વિપુલ પંચાલ, આકાશ ઝાલા, યામીની જોશી, કલ્પેશ પટેલ, મનોજ રાવ, પ્રકાશ વાઘેલા, કેયુરિ શાહ જેવા ગુજરાતી ફિલ્મ અને ટીવી સીરીયલ ના મોટા નાના અનેક ખ્યાતનામ કલાકારો અને દિગ્દર્શક અને નિર્દેશક સાથે પણ કામ કર્યા છે

અને તેમનો બધાની સાથે વ્યાવસાયિક અને અંગત સંબંધ રહ્યો છે. તેમની કાર્યશૈલી અને સમર્પણને કારણે તેઓ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વાસપાત્ર નામ બન્યા છે.

અભ્યાસ અને થિયેટર બેકગ્રાઉન્ડ ભાવિન રોયે ગુજરાત કોલેજ (ગુજરાત યુનિવર્સિટી)માંથી પરફોર્મિંગ આર્ટ્સ – ડ્રામા ડિગ્રી પ્રાપ્ત કરી છે અને NSDનો ત્રણ મહિનાનો અભિનય અને દિગ્દર્શનનો સર્ટિફાઈડ કોર્સ પૂર્ણ કર્યો છે. તેમણે અનેક કોમર્શિયલ નાટકો, ફેશન શો, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટરી, કોમર્શિયલ એડ્સ તેમજ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવા પ્રોજેક્ટ્સમાં એસોસિયેટ ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર અને લાઇટ ડિરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું છે.

વર્ષ 1998થી 2002 દરમિયાન તેઓ “મિસ્ટર અમદાવાદ” સ્પર્ધામાં 2nd રનર-અપ રહી ચૂક્યા છે અને અનેક બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ રહી ચૂક્યા છે.

માર્ગદર્શન અને સપોર્ટ વર્ષ 2014થી ભાવિન ડી.એસ.રોય બરકતભાઈ વઢવાણિયા અને આર્યન રાજ ફિલ્મ્સ સાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા છે. બરકતભાઈ વઢવાણિયાએ તેમને મોટા ભાઈ અને માર્ગદર્શક તરીકે હંમેશા પ્રોત્સાહન અને સહકાર આપ્યો છે.

સુરેશ જોશી, અજીમ શેખ,રાજેન્દ્ર આર.શુક્લ, સંજીવ જૈન, જીગર શાહ , કે કે મકવાણા, શંકર રબારી,રાજ જતાનિયા,રાજુ વાઘેલા ,શિલ્પા ઠાકર, જશવંત પરમાર ,સરફરાજ સૈયદ એવા અનેક મિત્ર દિગ્દર્શકો અને નિર્દેશકોએ તેમની પ્રતિભા પર વિશ્વાસ મૂકી તેમને વિવિધ જવાબદારીઓ સોંપી છે, જેને ભાવિન રોયે સફળતાપૂર્વક નિભાવી છે.

તેઓ પોતાની સફળતાની સફરમાં સાથ આપનાર તમામ દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકાર મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરે છે. ભાવિન ડી.એસ. રોયને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Next Post
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

AMTS Bus Accident in Krushna Nagar, Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારી...

Read more

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In