• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

Load More

Gurugram News : ગુરુગ્રામમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં ખાખી વર્દીમાં રહેલા એક હવાલદારે નોકરી અપાવવાના બહાને દિલ્હીની એક મહિલા સાથે ગેંગરેપ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ પોતાની ઓળખ ઇન્સ્પેક્ટર તરીકે આપી મહિલાને વિશ્વાસમાં લીધી અને ત્યારબાદ હોટલમાં આચર્યું નરાધમ કૃત્ય.

પૈસા પણ પડાવ્યાનો દાવો 

દિલ્હીના કેન્ટ વિસ્તારની 25 વર્ષીય મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની મુલાકાત અંદાજે છ મહિના પહેલા બસ મુસાફરી દરમિયાન સતીશ કુમાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. સતીશે પોતાની ઓળખ હરિયાણા પોલીસના ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તેની પત્ની પલવલ કોર્ટમાં જજ છે. તેણે મહિલાને મુખ્યમંત્રી કોટામાંથી હરિયાણા પોલીસમાં સરકારી કુકની નોકરી અપાવવાનું કહી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

હોટલમાં નશીલી ચા પીવડાવી આચર્યું દુષ્કર્મ

29 જુલાઈ 2025ના રોજ આરોપીએ મહિલાને દસ્તાવેજો સાથે ગુરુગ્રામ બોલાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં તેને એમજી રોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં હોટલના રૂમમાં સતીશનો એક અન્ય સાથી ‘લંબુ’ અગાઉથી હાજર હતો. પીડિતાનો આરોપ છે કે આ બંને શખ્સોએ તેને ચામાં નશીલી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ધમકી અને વીડિયો વાઈરલ કરવાનો ડર

દુષ્કર્મ બાદ આરોપીઓએ પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો પણ બનાવી લીધા હતા. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે સતીશે પોલીસનો રોફ બતાવી તેને જાનથી મારી નાખવાની અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી હતી.

પોલીસ કાર્યવાહી

પીડિતાએ હિંમત ભેગી કરી દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જ્યાં પોલીસે ગુનાની ગંભીરતાને જોઈ ‘ઝીરો FIR’ નોંધી હતી. 18 ફેબ્રુઆરીના રોજ આ મામલો સત્તાવાર રીતે ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(1), 123 અને 3(5) હેઠળ ગુનો નોંધી હોટલના રેકોર્ડ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરી છે.

Next Post
‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

'ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ...', રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…
GUJARAT

હટાવાયેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં 10.2 ટકા એસઆઇઆર અભિયાન હેઠળ ૧૨ રાજ્યોમાં કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી...

Read more

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near …

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In