• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી | fas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

Load More

FASTag recharge scam: નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે ઇન્ટરનેટ પર એક નવું જોખમ ઊભું થયું છે. ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી ‘સાયબર દોસ્ત'(CyberDost I4C) દ્વારા સોશિયલ મીડિયા પર એક મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માહિતી મુજબ, સાયબર ઠગો NHAI(નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જ્યારે યુઝર્સ પોતાનું FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા અથવા એન્યુઅલ પાસ મેળવવા માટે આવી પોર્ટલ પર જાય છે, ત્યારે તેમનું પેમેન્ટ FASTag વોલેટને બદલે સીધું સ્કેમર્સના ખાતામાં જમા થઈ જાય છે.

કેવી રીતે ઓળખવી નકલી વેબસાઈટ?

સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, નકલી વેબસાઈટને ઓળખવી ખૂબ જ સરળ છે પરંતુ તેના માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ પોર્ટલ પર પેમેન્ટ કરતા પહેલા તેની URL ખાસ ચેક કરવી જોઈએ. નકલી વેબસાઈટમાં ઘણીવાર લો ક્વોલિટીના ફોટો, ખોટા લોગો અને સ્પેલિંગમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે. ઠગ લોકો લોકોને લલચાવવા માટે સર્ચ એન્જિન પર NHAIના નામે જાહેરાતો પણ ચલાવતા હોય છે, જેથી સામાન્ય નાગરિકો છેતરાઈ જાય છે.

આ પણ વાંચો: ‘અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?’, રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહાર

સુરક્ષિત રહેવા માટે શું કરવું?

જો તમે હાઈવે પર અધવચ્ચે અટકવા ન માંગતા હોવ અને તમારા પૈસા બચાવવા માંગતા હોવ, તો હંમેશા ઓફિશિયલ સોર્સનો જ ઉપયોગ કરો. FASTag રિચાર્જ કે એન્યુઅલ પાસ માટે માત્ર NHAIના ઓફિશિયલ પોર્ટલ અથવા ‘રાજમાર્ગ યાત્રા'(Rajmarg Yatra) એપનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરવાથી બચવું જોઈએ, કારણ કે આવી ક્ષણિક બેદરકારી તમારા પરિવાર માટે આર્થિક મુસીબત બની શકે છે.

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી 2 - image

Next Post
સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો | aadhaar card update limi…

સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો | aadhaar card update limi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…
GUJARAT

Indian Stock Market Crash US-Iran War Impact : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઉથલપાથલ વચ્ચે...

Read more

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

AUDAનું 2026-27નું રૂ.3101 કરોડનું બજેટ રજૂ, સાણંદમાં બનશે સેટેલાઈટ ટાઉનશિપ | ahmedabad auda budget …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In