• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

Load More

– ઈરાન યુદ્ધના કારણે ઊર્જા સપ્લાય ચેઈનને અસર છતાં પુરતો પુરવઠો હોવાનો દાવો

– પેટ્રોલનો 6 દિવસ અને ડીઝલનો 5 દિવસ ચાલે તેટલો સ્ટોક અત્યારે ઉપલબ્ધ : કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા સામે પુરવઠા તંત્ર એલર્ટ મોડમાં

ભાવનગર : અમેરિકા, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે સમગ્ર દેશમાં ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈનને અવળી અસર પડી છે. રાજ્યના અનેક શહેરોની સાથે ભાવનગરમાં પણ ગરમીમાં ગેસના બાટલાની ગભરાટ ફેલાઈ છે. જો કે, અન્ય શહેરોની તુલનામાં ભાવનગરમાં સ્થિતિ હજુ કાબૂમાં છે. એલપીજીની સાથે પેટ્રોલ અને ડીઝલનો પણ સ્ટોક હાલ પુરતા પ્રમાણમાં હોય, લોકોએ ચિંતા ન કરવા વહીવટી તંત્ર જણાવી રહ્યું છે.

ભાવનગરમાં ૩૮ ગેસ એજન્સી પાસે ૩,૨૧,૯૦૦૦ કિલોગ્રામ એલપીજી સ્ટોરેજ કરવાની કેપેસિટી છે. જેની સામે ૧,૯૬,૭૦૬.૬ કિલોગ્રામ (૬૧.૧૦ ટકા) સ્ટોક હાજર સ્ટોકમાં છે. ભાવનગરમાં સરેરાશ ૧,૪૧,૮૫૨.૬ કિલોગ્રામની એલપીજીનો વપરાશ થતો હોય, દોઢ દિવસ ચાલે તેટલો સ્ટોક ઉપલ્બધ છે. આજની સ્થિતિએ પેટ્રોલનો છ દિવસ અને ડીઝલનો પાંચ દિવસનો સ્ટોક છે. અફવાઓ અને ચિંતાના કારણે ઘણાં લોકોમાં ઊર્જા સપ્લાયને લઈ જે ભ્રમ ફેલાયો છે. તે હાલની સ્થિતિમાં નાહકનો છે. ઘરેલું કે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો ન મળવાની હજુ સુધી ફરિયાદો આવી નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. તમામ ગેસ એજન્સીઓ અને પેટ્રોલપંપ માલિકોને પુરવઠા વિતરણને લઈ જરૂરી તમામ સુચનાઓ આપી દેવાઈ છે. કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા સામે જિલ્લા વહીવટી અને પુરવઠા તંત્ર એલર્ટ મોડમાં છે. જો કોઈ જમાખોરી કે કાળાબજારી કરશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે. વધુમાં અત્યારે ગેસ સિલિન્ડરના બુકિંગ બાદ બે દિવસમાં બાટલાનું વિતરણ થઈ રહ્યું હોવાનું પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

ઓનલાઈન બુકિંગ સેવામાં ખોટકો, બાટલા લેવા એજન્સીના ધક્કા

લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની અછતની વાતને લઈ લોકોમાં ગભરાટ ફેલાતા બાટલા નોંધાવવા માટે પડાપડી થવા લાગી છે. જેના કારણે ઓનલાઈન બુકિંગ સેવામાં ખોટકો સર્જાયાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠી છે. વારંવાર ફોન કરવા છતાં બે દિવસથી ગેસના બાટલાનું બુકિંગ ન થતાં ઘણાં લોકોએ તો બાટલા લેવા એજન્સીના ધક્કા પણ ખાવા પડયા છે. આ બાબતે પુરવઠા તંત્રએ જણાવ્યું હતું કે, જે ખામી સર્જાઈ છે, તે સંભવત્ મધરાત સુધીમાં દૂર થશે અને અગાઉની જેમ જ ગેસ બુકિંગની ઓનલાઈન સેવા કાર્યરત થશે.

એજન્સી-પેટ્રોલપંપ માલિકો પાસેથી ડેઈલી સ્ટોકનો રિપોર્ટ લેવાઈ રહ્યો છે

ભાવનગરમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. ગેસ એજન્સીઓ અને પેટ્રોલપંપ માલિકો પાસેથી રોજે રોજના સ્ટોકનો રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. અત્યારે પુરતા પ્રમાણમાં જથ્થો છે, જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં થોડા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ તેના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ હોય તેવી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી તેમ નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીએ માહિતી આપી હતી.

હોટેલ-રેસ્ટોરન્ટોને કોઈ તકલીફ નથી, પુરવઠો આપવા તંત્રએ બાંહેધરી આપી

શહેરના મોટા રેસ્ટોરન્ટ અને હોટેલોમાં ગેસ લાઈન હોવાથી એલપીજી ન મળવાની સમસ્યા હજુ સુધી સર્જાઈ નથી. જે રેસ્ટોરસ્ટ સંચાલકો કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરે છે, તેઓમાં ગેસ શોર્ટેજની ચિંતા હતી. જેથી પુરવઠા વિભાગનો સંપર્ક કરતા તંત્ર દ્વારા અત્યારની સ્થિતિએ કોમર્શિયલ ગેસમાં જરૂરિયાત મુજબનો સંગ્રહ છે. કોઈ તકલીફ પડશે તો પણ હોટેલ-રેસ્ટોરન્ટોને ગેસનો પુરવઠો પુરો પાડવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ કે.કે. સરવૈયાએ વાતચીતમાં જણાવ્યું હતું.

Next Post
પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો
GUJARAT

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

દારૃ, કાર સહિત ૧૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કારનો પીછો કરતા કડી તાલુકાને બુટલેગર કાર મુકી નાસી...

Read more

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In