• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

Load More

વડોદરા : નજીવી બાબતે પુત્રની નજર સામે જ પિતાની ઘાતકી હત્યા કરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતેે અરજદારની અરજી નામંજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને આ હુમલો
કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

આ કેસની વિગત એવી છે કે, તા.૨૩.ફેબુ્રઆરી૨૦૨૬ના રોજ રાત્રે નૂરાની
મસ્જિદ ચાર રસ્તા પાસે પાનનો ગલ્લો ધરાવતા અમીઝ ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચી સાથે
આરોપી સોહિલ અને સંદીપ વાઘેલાએ ઝઘડો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા
આરોપીઓએ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો
, જેમાં પુત્ર આરીફ
ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચીએ આ સમગ્ર ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપી સોહિલે પહેલા અમીઝભાઈને માથામાં મુક્કો
માર્યો હતો
, ત્યારબાદ તેઓ જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે
રસ્તામાં મોટરસાયકલ પર આવેલા બંને આરોપીઓએ તેમને આંતર્યા હતા. સહ-આરોપી સંદીપે
લાકડાના ફટકા વડે અમીઝભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી
, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના
મૃતકના પુત્રની નજર સામે જ બની હતી.

આ બનાવમાં આરોપી સોહીલ રાણાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, ે ઘટનાના સીસીટીવી ફૂટેજ અને અન્ય
પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ ઉપલબ્ધ છે
, જે આરોપીઓની સંડોવણી
સ્પષ્ટ કરે છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર
કરી હતી.

Next Post
પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f…

પેરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનો કેદી પાણીગેટમાંથી પકડાયો | prisoner escape after parol caught f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
સિહોરમાં ગટરના પ્રશ્નથી વેપારીઓ કાયમી પરેશાન | Traders are constantly troubled by the sewerage issue…
GUJARAT

– મશીનરી આવી છતાં ઉપયોગ કરવામાં આળસ – ઉકરડાની સમસ્યા પણ માથાના દુઃખાવા સમાન બની, મોઢે ડુચા દઈને નીકળવું પડે...

Read more

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In