• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી | Jewelry cash worth Rs 5 lakh s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

Load More

લીંબડીમાં તસ્કરોએ સપાટો બોલાવ્યો, બે દિવસમાં બે મકાનમાં ચોરી

પોલીસ ચોપડે નોંધેલી અનેક ચોરીના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી ઃ વારંવાર બનતી
ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષ

લીંબડી – લીંબડી શહેરના વ્હાઈટ હાઉસ નજીક શનિવારે મોડી રાત્રે
જુની સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને અંદાજે અઢી લાખનાં મુદ્દામાલની
ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં લીંબડી પોલીસ હજુ ગુનો નોધીંને તપાસ હાથ
ધરે તે પહેલાં આ જ વિસ્તારની પાછળની સાઈડમાં આવેલા ગોલેતરપા શેરીમાં રહેતાં ડો.
ઉમેશભાઈ આહીરના ઘરમાં ચોરી થઇ છે.

ડો. ઉમેશભાઈ લૌકિક કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના
દરવાજાના નકુચાં તોડીને તસ્કરો ઘર પ્રવેશ કર્યો હતો. તસ્કરોેેએ તિજોરી માંથી રોકડ
રૃપિયા સાડા ચાર લાખ
, છ ગ્રામ સોનાની બુટ્ટી, કડલી અને ચાંદીની
જાંજરી મળીને અંદાજે કુલ રૃપિયા પાંચ લાખનાં મુદ્દામાલ માલની ઉઠાંતરી કરી ઘરમાં
તોડફોડ કરીને નાસી છુટયા હતાં. આ બનાવની જાણ તેમના પાડોશીને થતાં તેમણે ઉમેશભાઈ
આહીરને જાણ કરી હતી.

ઉમેશભાઈ તાત્કાલિક લીંબડી તેમના ઘેર દોડી આવ્યા હતાં. આ બનાવ અંગેની જાણ
પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ફરીયાદ નોંધી  તસ્કરોને ઝડપી પાડવા આસપાસના વિસ્તારના
સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

લીંબડીમાં બે દિવસમાં નજીક-નજીકના વિસ્તારમાં ચોરીના બે બનાવ બન્યા છે.
બંને વિસ્તારનજીક હોમગાર્ડ જવાનોના ચાર પોઈન્ટ છે. વ્હાઈટ હાઉસ
, લીંબડી
કોર્ટ
, ગ્રીનચોક, લેકયુ બિલ્ડીંગ તથાં
અને લીબડી ડીવાયએસપીના બંગલાથી પણ નજીકનો વિસ્તાર છે. ત્યારે તસ્કરો પોલીસને
ખુલ્લો પડકાર ફેંરતા હોય તેવું શહેરીજનો લાગણી અનુભવી રહ્યાં છે. 

પોલીસ ચોરી થાય ત્યારે દર વખતે સીસીટીવીનો સહારો લે અને પછી તપાસ પુરી થઇ
જાય છે. શહેરમાં છેલ્લા ઘણા મહિનામાં થયેલી ચોરીનો ભેદ હજુ સુધી નહીં ઉકેલાતા
લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Next Post
જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત | Elderly man tragically dies after being hit b…

જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત | Elderly man tragically dies after being hit b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
GUJARAT

Rare Cardiac Surgery: માણસના શરીરમાં હૃદય ડાબી બાજુ હોય છે, જ્યારે લિવર પેટની ઉપર જમણી બાજુ હોય છે. સ્પ્લીન (બરોળ)...

Read more

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In