• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

Load More

મુંબઈ : સોનાચાંદીના વિક્રમી ભાવને પરિણામે  ગોલ્ડ તથા સિલ્વર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારોના સહભાગમાં વધારો થઈ રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય એમ છે. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૫ પછીના પાંચ મહિનાના ગાળામાં  ગોલ્ડ ઈટીએફસના ફોલિઓની સંખ્યા ૮૦.૩૪ લાખ પરથી ૪૩  ટકા વધી ૧.૧૪ કરોડ થયો છે જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ આંક ૧૧.૩૧ લાખ પરથી ૩૨૩ ટકા વધી ૪૭.૮૫ લાખ રહ્યો છે. રોકાણકારોના ઈન્ફલોસને કારણે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની એકંદર એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જાન્યુઆરીમાં રૂપિયા ૩ લાખ કરોડ વધી નવી ઊંચી સપાટીએ પહોંચી છે. 

ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનામાં આ આંક રૂપિયા એક લાખ કરોડ પરથી વધી રૂપિયા ૩ લાખ કરોડ પહોંચી ગયો હતો. 

રોકાણકારોના વધી રહેલા રસને કારણે જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલોસનો આંક રૂપિયા ૨૪૦૩૯ કરોડ રહ્યો હતો જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ આંક રૂપિયા ૯૪૬૩ કરોડ રહ્યો હતો. 

ડિસેમ્બરમાં બન્ને ઈટીએફસનો સંયુકત આંક રૂપિયા ૧૫૬૦૯ કરોડ રહ્યો હતો. 

ભારતીય ઈક્વિટીસમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી રોકાણકારો તેમના રોકાણનો કેટલોક હિસ્સો ગોલ્ડ તથા સિલ્વર જેવા સલામત રોકાણ તરફ વાળી રહ્યા છે. 

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં ગોલ્ડ ઈટીએફસનો ઈન્ફલોસ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસ કરતા પ્રથમ જ વખત વધુ જોવા મળ્યો હતો. ઈક્વિટી સ્કીમ્સમાં રૂપિયા  ૨૪૦૨૯ કરોડ સામે ગોલ્ડ ઈટીએફસનો નેટ ઈન્ફલોસ રૂપિયા ૨૪૦૩૯ કરોડ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

Umreth Seat By-Election: ગુજરાતમાં ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે, જેના માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન તો 4...

Read more

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In