• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

Load More

વડોદરા, તા.10 ખાડી યુધ્ધના કારણે ગેસ સપ્લાયની શોર્ટેજ સર્જાઇ છે. એલપીજી ગેસના બોટલોનો સ્ટોક કરવા તેના બુકિંગ માટે ગ્રાહકો દ્વારા ગેસ એજન્સી પર ધસારો વધ્યો છે આ સાથે જ પુરવઠા ખાતુ પણ સક્રિય થઇ ગયું છે અને એલપીજી સ્ટોકનો જથ્થો જાળવી રાખવા ઓઇલ કંપનીઓને સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે યુધ્ધના કારણે ગેસ સપ્લાયને મોટી અસર પડી છે અને તેના કારણે ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ ગેસની સપ્લાય પર કન્ટ્રોલ કરવામાં આવ્યો છે જ્યારે ઘરગથ્થુ ગેસની સપ્લાય પર કોઇ અસર નથી તેમ છતાં યુધ્ધના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હોવાથી ગેસના બોટલોનો સ્ટોક કરવા માટે આજે ગ્રાહકોએ ગેસ એજન્સીઓ તરફ દોડ લગાવી હતી.

એલપીજી ગેસના બોટલ માટે સરકારે બુકિંગની સમયમર્યાદામાં વધારો કરતા જ લોકોમાં પેનિક ફેલાયો છે અને આગળના દિવસોમાં તકલીફ સર્જાશે તેમ માની જેટલા બોટલો ઘરમાં એકત્ર થાય તે કરવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે. ગેસ એજન્સીઓમાં કેટલાક સ્થળે ઓનલાઇન બુકિંગ સિસ્ટમ બંધ થતા જ લોકોએ સ્થળ પર જઇને બુકિંગ કરવા માટે આજીજી કરવી પડી હતી.

દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના માર્કેટિંગ અધિકારીઓની એક મિટિંગ સવારે લેવામાં આવી હતી. આ બેઠકમાં ત્રણે કંપનીઓના અધિકારીઓએ બાંહેધરી આપી હતી કે ડોમેસ્ટીક એલપીજી બોટલનો પ્રશ્ન નથી આ જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, માત્ર કોમર્શિયલ બોટલ પર કંન્ટ્રોલ કરાયો છે જેથી ભવિષ્યમાં પ્રશ્ન ના સર્જાય. 

Next Post
ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે | restaurants in vadodara…

ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે | restaurants in vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…
GUJARAT

વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પોર્ટલ પર જ ડીઈઓ કચેરીને ફાઈલો  મોકલવાની સૂચના આપી છે...

Read more

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર …

પાણી પુરી ખાધા પછી મહિલાની તબિયત બગડતા મોત | Woman’s health deteriorates after eating pani puri

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In