• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચકલાસી પાલિકાના કારોબારી ચેરમેને ભ્રષ્ટાચાર, લોકપ્રશ્નો મામલે ચીફ ઓફીસર સામે બાંયો ચઢાવી | Chairman …

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચકલાસી પાલિકાના કારોબારી ચેરમેને ભ્રષ્ટાચાર, લોકપ્રશ્નો મામલે ચીફ ઓફીસર સામે બાંયો ચઢાવી | Chairman …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

Load More

– ભાજપના જ હોદ્દેદારે સત્તાના વહીવટ સામે બંડ પોકાર્યો

– 7 દિવસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે નોટિસ આપી ખુલાસો પૂછવામાં નહીં આવે કાર્યવાહીની ચીમકી

નડિયાદ : નડિયાદ તાલુકાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ પુનમભાઈ વાઘેલાએ પ્રજાની પાયાની તકલીફો દૂર કરવામાં નિષ્ફળ રહેલા ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે એક પછી એક અનેક લેખિત રજૂઆતો કરી ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. શાસક પક્ષના જ હોદ્દેદારે પોતાની સરકારના વહીવટી માળખા સામે સવાલો ઉઠાવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ચકલાસીમાં વિકાસના નામે લાખો અને કરોડો રૂપિયાના કામોમાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના પુરાવા સાથે કારોબારી ચેરમેને રજૂઆત કરી છે. ખાસ કરીને અમૃત ૨.૦ યોજના હેઠળ ગાર્ડન ડેવલોપમેન્ટ અને બ્યુટીફિકેશનના કામોમાં નીતિ-નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. તળાવની સાફ-સફાઈ અને ઉંડાઈ કરવાની કામગીરી માત્ર કાગળ પર રહી હોય અથવા તેમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. બાગ-બગીચામાં સીમેન્ટ રેતીના થાંભલાઓ પણ ગુણવત્તા વિહોણા હોવાથી તૂટી ગયા છે, જ્યારે રેલિંગ અને ફેન્સિંગના કામમાં ફિનીશિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગેરરીતિઓ માટે સીધા જ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન એજન્સીને જવાબદાર ગણાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ છે.

શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ મહિનાથી ખાડો ખોદીને પડતો મુકવામાં આવ્યો છે, જેના કારણે ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે અને સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. આટલું જ નહીં, મેઈન ચોકડી અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઉભા થયેલા કોમ્પ્લેક્સ અને ગોડાઉનો સામે કલેક્ટરના હુકમ છતાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. કારોબારી ચેરમેને આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ દ્વારા શાસક પક્ષના હોદ્દેદારોની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય જનતાના કામો અટવાયા છે અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. તળાવમાં ગંદકીના સામ્રાજ્ય અને મંદિરની આસપાસની અસ્વચ્છતા મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. પાલિકાની આવક વધારવા માટે બાંધકામ પરમિશનના કાયદેસરના દંડ વસૂલવાની અને અનધિકૃત બાંધકામો સીલ કરવાની સૂચનાનું પણ પાલન થતું નથી. આ સમગ્ર મામલે કારોબારી ચેરમેને ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે નોટિસ આપી ખુલાસો પૂછવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ભાજપના જ હોદ્દેદારે પોતાની સત્તાના વહીવટ સામે બંડ પોકારતા પાલિકાના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની આશંકા

ચકલાસીમાં ચાલી રહેલા બ્યુટીફિકેશનના કામોમાં ઓરિજિનલ નકશા વગર જ કામગીરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરવા છતાં તેમને બ્લેક લિસ્ટ કરવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માટી પુરવાની કામગીરી ક્યાંથી કરવામાં આવી તેની સ્પષ્ટતા કરવા પણ પુરાવા સાથે માંગ કરવામાં આવી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કામગીરીમાં ફિનીશિંગ ન હોવાથી સરકારી નાણાંનો વ્યય થયો હોવાની રજૂઆત છે.

દબાણ હટાવવામાં તંત્રના બેવડા ધોરણો

શહેરના મેઈન રોડ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કલેક્ટરના હુકમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા ગજાના કોમ્પ્લેક્સ તેમજ ગોડાઉનોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કારોબારી ચેરમેને ચીફ ઓફિસરને ભીંસમાં લીધા છે. બાંધકામ પરમિશન વગર ચાલતા પ્રોજેક્ટ્સને સીલ મારી પાલિકાની આવક વધારવા માટે રજૂઆત કરાઈ છે.

આરોગ્ય સાથે ચેડાં કરતી પાણીની લાઈન

સૂર્યનગર રોડ પર પાણીની ટાંકી પાસે બે મહિનાથી લીકેજ રીપેર કરવાના બહાને ખાડો ખોદીને તંત્ર ભૂલી ગયું છે. આ ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી પીવાના પાણીના નળમાં પણ દૂષિત પાણીની આવક શરૂ થઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં રોકવા માટે તાત્કાલિક ધોરણે લીકેજ રીપેર કરી રીપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે.

Next Post
પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…
GUJARAT

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

Railway coach restaurant in Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ...

Read more

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In