• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

Load More

Today Gold and Silver Latest Price : સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.

ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાની ઉથલપાથલ

ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવમાં 5,000 રૂપિયાની ઉથલપાથલ

સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ થવાના કારણો

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.

આ પણ વાંચો : એવું તો શું થયું કે સોના-ચાંદીના ETFમાં રાતોરાત 21% કડાકો! જાણો ટ્રમ્પના કયા નિર્ણયની અસર

ઊંચા ભાવે ખરીદનારા ગભરાશો નહીં

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

વર્ષ 2025 સોના અને ચાંદીએ રોકાણકારોને મોટું વળતર આપ્યું

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ

Next Post
અમેરિકા માટે કેમ જરૂરી છે ભારતથી 1700 કિમી દૂર આવેલું ડિયેગો ગાર્સિયા? ડીલના 1 વર્ષમાં ટ્રમ્પનો યુટર…

અમેરિકા માટે કેમ જરૂરી છે ભારતથી 1700 કિમી દૂર આવેલું ડિયેગો ગાર્સિયા? ડીલના 1 વર્ષમાં ટ્રમ્પનો યુટર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath
GUJARAT

વડોદરાસ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર શ્રમજીવીને બાપોદ પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન કબજે લઇ કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજવારોડ...

Read more

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In