• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

Load More

વડોદરા : માંજલપુર વિસ્તારમાં અવધુત ફાટક પાસે ફુટપાથ પર સુઇ રહેલા
પરિવાર પર કાર ચડાવી દઇ ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા કાચ ચાલક નીતીન ઝાએ
આર્થિક સંકડાણનું કારણ જણાવી ૨૦ દિવસના જામીન માંગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર
કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, જામીન માટે કોઈ યોગ્ય
કારણ જણાતું નથી.

કેસની વિગત એવી છે કે, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે ફરિયાદી
જગદીશભાઇ મારવાડી અને તેમનો પરિવાર માંજલપુર અવધુત ફાટક પાસે ફૂટપાથ પર સૂતો હતો.
તે સમયે નશાની હાલતમાં કાર હંકારી રહેલા નીતીન ઝાએ ફૂટપાથ પર કાર ચડાવી દેતા ૪
વર્ષના નિર્દોષ બાળકનું મોત થયું હતું અને અન્ય ચાર વ્યક્તિને ઇંજાઓ પહોંચી હતી. આ
ઘટના સંદર્ભે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

હાલ જેલમાં રહેલા આરોપી નીતીન ઝાએ ૨૦ દિવસના વચગાળાના જામીન
માટે અરજી કરી હતી
, જેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી
હતી કે
, તે ઘરનો એકમાત્ર કમાનાર સભ્ય છે અને પરિવારની આર્થિક
સ્થિતિ  અત્યંત નબળી હોવાથી નાણાકીય
વ્યવસ્થા કરવા માટે તેને જામીન આપવામાં આવે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
,
આરોપી દ્વારા કરવામાં આવેલી આર્થિક સંકડામણની દલીલો પાયાવિહોણી છે.

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ પણ અરજદારના પિતા અને પત્નીના
નિવેદન લીધા હતા તેનો રિપોર્ટ રજૂ કયા ર્ેહતો જેમાં આરોપીના પિતા  પ્લાસ્ટિક મોલ્ડિંગની ફેક્ટરી ધરાવતા હોવાનું
અને પત્ની એચ.આર. મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. આમ
, પરિવાર
આથક રીતે સક્ષમ હોવાનું જણાયું હતુ તો અરજદાર ે આરોપી ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ
હોવાની વાત ખોટી હોવાનું જણાયું હતું. ન્યાયાધીશે બન્ને પક્ષની દલી  અને પુરાવાને ધ્યાન લઇ અરજદાર નીતીનની અરજી
નાંજૂર કરી હતી.

Next Post
સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…
GUJARAT

ભાવનગર, શુક્રવાર ગઢડા પોલીસે નિંગાળા ગામથી દરેડ જવાના રસ્તે આવેલ ખારાંમાં દરોડો પાડી બાવળની કાંટમાં તલાશી લેતા વિદેશી દારૃની ૪૦...

Read more

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In