• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Load More

Appointment Of Election Officers : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની વિવિધ નગરપાલિકાઓની આગામી સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આયોગ દ્વારા તાજેતરમાં એક મહત્ત્વનો હુકમ બહાર પાડીને વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓ(RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની(ARO) નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારીઓની નિમણૂક

ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 વ-ક અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-6 (4) હેઠળ મળેલી સત્તાની રૂએ આ નિમણૂકો કરવામાં આવી છે. આ આદેશ મુજબ, અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ અને ખેડા સહિત રાજ્યના અનેક જિલ્લાઓની નગરપાલિકાઓ માટે જવાબદાર અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, હર્ષદ પરમારને ટિકિટ આપી

જિલ્લાવાર નિમણૂકોમાં બારેજા નગરપાલિકા(વોર્ડ 1 થી 6) માટે દસક્રોઇના નાયબ કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે પણ સંબંધિત નાયબ કલેક્ટરોને જવાબદારી સોંપાઈ છે.

અમરેલી શહેર(વોર્ડ 1 થી 11) માટે આંકડા અધિકારીને ચૂંટણી અધિકારી અને શહેર મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બાબરા, બગસરા, અને સાવરકુંડલા જેવી નગરપાલિકાઓ માટે પણ અધિકારીઓની વરણી થઈ છે.

આ પણ વાંચો: ‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસના આકરા પ્રહાર

ઉમરેઠ, બોરસદ, પેટલાદ અને ખંભાત જેવી નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારીઓ અને જિલ્લા પુરવઠા અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાની કમાન સોંપવામાં આવી છે. ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી

આ નિમણૂકો સાથે જ જે-તે વિસ્તારોમાં ચૂંટણીલક્ષી વહીવટી પ્રક્રિયાઓનો પ્રારંભ થશે. આયોગે આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Next Post
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
GUJARAT

Cost Of Raising A Child In India : ભારતમાં શહેરી વિસ્તારોમાં નવા માતા-પિતા ઘણીવાર એ સ્વીકારવામાં અચકાતા હોય છે કે,...

Read more

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In