• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

Load More

Election Commission On TMC : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પંચે બુધવારે (8 એપ્રિલ) સોશિયલ મીડિયા પર તૃમણૂલ કોંગ્રેસ (TMC)નો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે, આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત જ યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ.

CEC સાથેની બેઠકમાં TMC પ્રતિનિધિમંડળની ઉગ્ર બોલાચાલી 

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar) અને TMCના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આ ટ્વિટ કરવામાં આવ્યું છે. ટીએમસીના પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓબ્રાયન, મેનકા ગુરુસ્વામી, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલે સામેલ હતા. સૂત્રોએ પુષ્ટી કરી છે કે, બેઠકમાં કથિતરીતે ટીએમસીના સાંસદ ઓબ્રાયને સીઈસી સામે ઊંચા અવાજે અને અભદ્ર વર્તન કર્યું હોવાનું, તેમણે સીઈસીને બોલવાતા અટકાવ્યા હોવાનો અને જ્ઞાનેશ કુમારે ડેરેક ઓબ્રાયનને ગરિમા જાળવવાની વિનંતી કરી હોવાની વાત સામે આવી છે. સીઈસીએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, આવી રીતે જોરશોરથી બોલવું અને અભદ્ર વ્યવહાર કરવો યોગ્ય પણ નથી અને સ્વિકાર્ય પણ નથી.

આ પણ વાંચો : ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન

TMCના સાંસદે મુખ્ય ચૂંટણી કમિશનરને ધમકી આપી

દાવા મુજબ બેઠકમાં ડેરેક ઓબ્રાયને એવું પણ કહી દીધું હતું કે, અમે તમારી વાત સાંભળવા આવ્યા નથી. એવી પણ વિગતો સામે આવી છે કે, બેઠકમાં ઓબ્રાયને સીઈસીને ધમકી આપી હતી અને પછી ટીએમસીનું પ્રતિનિધિમંડળ ઓફિસમાંથી બહાર જતું હતું. આ સમગ્ર ઘટના બાદ ચૂંટણી પંચે હિન્દી અને અંગ્રેજીમાં એક ટ્વિટ કર્યું છે.

TMC સાથે બેઠક બાદ ચૂંટણી પંચે કરી ટ્વિટ

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટમાં લખ્યું છે કે, ‘ચૂંટણી પંચની તૃમણૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ… પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભય મુક્ત, હિંસા મુક્ત, ધમકી મુક્ત, લાલચ મુક્ત અને દરોડા મુક્ત રહીને જ થશે.’

TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ

ચૂંટણી પંચની ટ્વિટથી તૃમણૂલ કોંગ્રેસ ભડકી ગયું છે. TMCએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘શું કોઈ નિષ્પક્ષ બંધારણીય સંસ્થા પાસેથી આવા વર્તનની અપેક્ષા રાખી શકાય?’

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર 2 - image

ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે (Sagarika Ghose) એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘બધી જ ખોટી વાતો છે. આજે સવારે અમે સીઈસીને મળ્યા હતા. ત્યારે ટીએમસીના ચાર સભ્યોવાળા પ્રતિનિધિમંડળમાં હું, ડેરેક ઓબ્રાયન, મેનકા ગુરુસ્વામી, સાકેત ગોખલે હાજર હતા, ત્યારે અમને આમાંથી કંઈપણ કહ્યું નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમને માત્ર બે વાતો કહી…. પહેલી વાત – તમારા અધિકૃત હસ્તાક્ષરકર્તા ક્યાં છે? અને બીજી સૌથી શરમજનક વાત – અહીંથી રવાના થઈ જાવ.’

કેજરીવાલ અને અખિલેશના પણ EC પર પ્રહાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ ચૂંટણી પંચના ટ્વિટ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, ‘હવે અમારે એ પણ કહેવાની જરૂર નથી કે, ચૂંટણી પંચ ભાજપના નિર્દેશથી અને ભાજપના તાબા હેઠળ કામ કરી રહ્યું છે, કારણ કે આ વાત જગજાહેર છે અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.  ઓછામાં ઓછું આવી ભાષામાં ટ્વીટ કરીને આટલી મહત્વની સંસ્થાની આબરૂ તો જાહેરમાં ન ઉછાળો.’

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર 3 - image

બીજીતરફ અખિલેશ યાદવે પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેમણે ચૂંટણી પંચે Ethically Corrupt Institution (નૈતિક રીતે ભ્રષ્ટ સંસ્થા) ગણાવી છે.

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર 4 - image

આ પણ વાંચો : CBSEનો નવો ‘3 લેગ્વેજ’ ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ ગણાશે

Next Post
IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…
GUJARAT

Election Commission New Rules : ચૂંટણી પંચે આગામી વિધાનસાભા ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા, મતદાન શાંતિપૂર્વક યોજવા, ચૂંટણીની તમામ કામગીરીમાં...

Read more

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In