• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

Load More

વડોદરા,વાઘોડિયા રોડની મેઘાનગર સોસાયટીમાં ચોર ટોળકી ચોરી કરતી હતી ત્યારે જ મકાન માલિક આવી જતા એક ચોરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે ચોર ભાગી ગયા હતા.

વાઘોડિયા રોડની મેઘાનગર સોસાયટીમાં રહેતા અનિલ બજરંગભાઇ કહાર બાપોદ હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી તારીખે રાત્રે ૮ વાગ્યે હું પરિવાર સાથે લગ્ન પ્રસંગે અમદાવાદ ગયો હતો. લગ્ન પ્રસંગમાંથી ગઇકાલે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે અમે ઘરે આવ્યા હતા. તે દરમિયાન અમારા ઘરના દરવાજાનો નકૂચો તોડીને ત્રણ આરોપીઓ ચોરીની કોશિશ  કરતા હતા. અમને જોઇને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક આરોપીને પીછો કરીને ઝડપી પાડયો હતો. તેને છોડાવવા માટે અન્ય આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. મેં બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. જેથી, બંને આરોપીઓ ભાગી છૂટયા હતા.પોલીસને કોલ કરતા પોલીસ આવી જતા પકડાયેલા આરોપી શેરાસિંહ કાલુસિંહ બાવરી (રહે. ગામ મારછળ, તા.માતર, જિ.ખેડા) હોવાનું જણાઇ આવ્યું હતું. આરોપીએ નજીકની તુલસી સોસાયટીમાં રહેતા અંકુર પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …
GUJARAT

Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત સેન્સ પ્રક્રિયા યોજાઈ...

Read more

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In