• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

Load More

અમદાવાદ, બુધવાર

રખિયાલામાં ઘર કંકાસે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જેમાં દિકરી અને જમાઇ વચ્ચે તકરાર થઇ હતી જેથી સસરા સમજાવવા જતાં જમાઇએ ઉશ્કેરાઇને સસરાને માર મારીને સાસુ ઉપર છરીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સાસુને સારવાર માટે સરસપુરની શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિકરી-જમાઇ વચ્ચે તકરારમાં સસરા સમજાવવા જતાં જમાઇએ તેમને માર મારી છરીથી હુમલો કરી સાસુને લોહી લુહાણ કર્યા

 રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી અને જમાઇ વચ્ચે અવાર નવાર ગૃહ કલેશના કારણે તકરાર થતી હતી આજે સવારે પણ બન્ને વચ્ચે તકરાર થતાં સવારે દિકરીએ ફોન કરીને તેઓને બોલાવ્યા હતા. જેથી ફરિયાદી મહિલા અને તેમના પતિ દિકરીના ઘરે ગયા હતા.

જ્યાં બન્ને તકરાર કરતા હોવાથી સસરાએ જમાઇને સમજાવવા પ્રયાસ કરતાં જમાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને સસરાને ગડદાપાટુનો માર મારીને સાસુ ઉપર છરીથી હુમલો હાથમાં ગંભીર ઇજા થતા લોહી લુહાણ થતાં તેઓને સારવાર માટે સરસપુરમાં શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Next Post
હાઇવે પર વાહનની અડફેટે બાઇકસવારનું કરૃણ મોત | Biker died after being hit by vehicle on highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline
GUJARAT

– ભારતમાં સાત વર્ષ પછી ઈરાનનું  ક્રૂડ ઓઈલ આવી રહ્યાના નિર્દેશો મુંબઈ : યુદ્ધ વિરામના પગલે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના...

Read more

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In