• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વિશાળ દારૂના જથ્થા અંગે દરોડો : રાજકોટ હાઈવે પર 1.39 કરોડથી વધુનો વિદ…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વિશાળ દારૂના જથ્થા અંગે દરોડો : રાજકોટ હાઈવે પર 1.39 કરોડથી વધુનો વિદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

Load More

Jamnagar Liquor Raid : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મસમોટું ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે 1.59 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજ્યમાં દારૂ સપ્લાય કરવાના મોટા રેકેટને નિષ્ફળ બનાવ્યું છે.

જામનગરના પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર ગત મોડી રાત્રે જામનગર એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ‘ભારત બેન્જ’ કંપનીનો બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 29,243 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,39,79,800 થાય છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ચલાવતા રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) નામના 30 વર્ષીય શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોરબંદરના આદિત્યાણા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય આરોપીઓ અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.

પોલીસે આ રેઈડ દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલ સાધનો પણ જપ્ત કર્યા છે. જેમાં રૂપિયા 1.39 કરોડનો દારૂ, 20 લાખની કિંમતનો ટ્રક અને રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,59,84,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરવામાં આવી છે.

જામનગર એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ તપાસમાંએ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે દારૂનો આટલો મોટો જથ્થો પરપ્રાંતના કયા રાજ્યમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. આ પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે વિગતો પણ તપાસમાં ખુલે તેવી શક્યતા છે. ફરાર આરોપીઓ કરશન અને દુદાની ધરપકડ બાદ આ નેટવર્કનો મોટો ખુલાસો થઈ શકે છે.

Next Post
યુદ્ધના 40 દિવસમાં અમદાવાદની ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન? જાણો શું કહે છે બિઝનેસ માલિકો | ahmedabad i…

યુદ્ધના 40 દિવસમાં અમદાવાદની ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન? જાણો શું કહે છે બિઝનેસ માલિકો | ahmedabad i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

‘પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો’, મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…
GUJARAT

PM Modi on Women Reservation 2026: પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક(નારી શક્તિ વંદન વિધેયક) અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્ત્વનો વીડિયો...

Read more

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

‘પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો’, મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | …

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In