• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં અડધી રાત્રે ‘ધૂમ’ મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં અડધી રાત્રે ‘ધૂમ’ મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

Load More

Jamnagar News: જામનગર શહેરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ અને ચિચિયારીઓ પાડી ભયનું વાતાવરણ ફેલાવતી ટોળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે કુલ 24 શખસોની ઓળખ કરી તેઓને પોલીસ મથકે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના?

જામનગરના પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા વિસ્તારોમાં ટુ-વ્હીલર પર સવાર કેટલાક શખસોએ મર્યાદા ઓળંગી હતી. આ ટોળકી બેફામ ગતિએ વાહનો હંકારી સ્પીડ બ્રેકર પર જોખમી સ્ટંટ કરી રહી હતી. જોરજોરથી ચિચિયારીઓ પાડી સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી હતી. આ સમગ્ર કરતૂતનો વીડિયો વાઈરલ થતા શહેરીજનોમાં રોષ અને ભય જોવા મળ્યો હતો. વીડિયો વાઈરલ થતા જ જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)ની ટીમ હરકતમાં આવી હતી. PSI બી.બી. સિંગલ અને તેમની ટીમે બેડીગેઇટથી હવાઈ ચોક સુધીના કેમેરા ચેક કરી વાહનોના નંબર મેળવ્યા હતા. આ વિગતો સીટી એ. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. PI એન. એ. ચાવડા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ શખસોને શોધી કાઢ્યા હતા.

આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો

પોલીસે બેફામ ગતીએ વાહન ચલાવનારા રિયાઝ ગંઢાર, મોઇન  સમા, નાસીર કકલ, જાકિર ગજીયા, આફતાબ સુમરાઝ, રિયાઝ સમા, શહેજાદ સુધાધૂનિયા, ઝાકીર સંઘાર, નવાજ જામ અને સમીર સંઘાર નામના વાહન ચાલકો તેમજ ત્રણ કાયદાથી સંકર્ષિત કિશોરોને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લીધા હતા. આ ઉપરાંત બાઈકચાલકની પાછળ બેઠેલા શાહનવાજ ચમડિયા, મીરા સીફાન ઇરફાન, શબ્બીર સન્ના, નવાજ ચૌહાણ, મોઈન  ચમડિયા, સબીર  જખરા, સમીર કક્કલ, આરબ તેમજ આલ્ફાજ ખફીને પોલીસ મથકે બોલાવી લીધા હતા, તેઓને તમામને ફરી આવું નહીં કરવા સમજ આપી હતી. જે તમામે આવું કૃત્ય નહીં કરવા કબુલાત પણ આપી હતી,

જામનગર પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરની શાંતિ ડહોળવાનો કે ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

Next Post
સુરત પાલિકાના સ્થાયી અધ્યક્ષે સુચવેલા બે બ્રિજ બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે બજેટમાંથી ગાયબ કરી દીધા …

સુરત પાલિકાના સ્થાયી અધ્યક્ષે સુચવેલા બે બ્રિજ બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે બજેટમાંથી ગાયબ કરી દીધા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…
GUJARAT

પાદરા તા.૭ પાદરા નજીક મહાકાળી મંદિર પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા પથ્થર ભરેલ ડમ્પર પલટી જતા કંડક્ટર સાઇડ પર બેસેલ ...

Read more

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In