• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

Load More

Jamnagar Crime : જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અનવરભાઈ મોહમ્મદભાઈ ચાકી નામના ટ્રક ડ્રાઇવરે પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મુનાફ સીદીકભાઈ પીંજારા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે બંને હાથમાં ઈજા થઈ હોવાથી ફરિયાદીને લોહી લૂહાણ હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમના બંને હાથમાં દસ ટાંકા લેવા પડ્યા છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ટ્રક ડ્રાઇવર અનવરભાઈ ચાકીએ થોડા સમય પહેલા પોતાના પરિચિત એવા રાજુભાઈ પ્રજાપતિ પાસેથી 40 હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જેમાં આરોપી મુનાફભાઈ પીંજારા જામીન પડ્યો હતો. જે પૈસા પરત આપવા માટે છેલ્લા કેટલાક સમયથી મુનાફ દબાણ કરતો હતો.

દરમિયાન ગઈકાલે ફરિયાદી ટ્રક ડ્રાઇવરના ઘર પાસે આવીને આરોપીએ હંગામા મચાવ્યો હતો, કે આ રૂપિયા મારા છે, અને તું આપી દે નહીં તો પતાવી નાખે તેમ કહી તકરાર કરી હતી. અને હુમલો કરી દીધો હતો. જેથી મામલો સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. 

Next Post
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…
GUJARAT

Landslide at Kishtwar : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જિલ્લાના ડાંગડરો વિસ્તારમાં આવેલા એચઆરટી (હેડ રેસ...

Read more

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In