• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

Load More

Jamnagar Crime : જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ દંપતિ ઉપર તેમના જ કપાતર એવા પુત્રએ હુમલો કરી પૈસાની બળજબરીપૂર્વક માંગણી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સિદ્ધાર્થ નગર શેરી નંબર-2 માં રહેતા ભરતભાઈ સામતભાઈ સૌંદરવા નામના 70 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની લક્ષ્મીબેન ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ ઘરમાંથી ધરાર પૈસા આપવાની માંગણી કરવા અંગે પોતાના જ કપાતર એવા પુત્ર રાજેશ ભરતભાઈ સોંદરવા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયા અનુસાર પતિને બે પુત્રો છે, જેમાંનો મોટો પુત્ર આરોપી રાજેશ કે જે કોઈ કામ ધંધો કરતો નથી, અને માતા-પિતા પાસે પૈસાની માંગણી કરે છે. ગઈકાલે પોતાની માતા ઉપર હુમલો કરી દઈ પૈસાની માંગણી કરતાં છોડાવવા માટે પીતા વચ્ચે પડ્યા હતા, જેને પણ માર મારી ધમકી આપતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ત્યાં પોલીસે કપાતર એવા રાજેશ સૌંદરવા સામે આઇપીસી કલમ 115-2, 352, 351-2 મુજબ ગુનો નોધ્યો છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

Next Post
જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…

જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…
GUJARAT

Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં તસ્કરોએ ધોળા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુક્રવારે...

Read more

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In