• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં દવા લેવા જઈ રહેલા બુઝુર્ગને કાર ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | An elderly in Jamnagar…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં દવા લેવા જઈ રહેલા બુઝુર્ગને કાર ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | An elderly in Jamnagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

Load More

Jamnagar Accident : જામનગરમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં મોટી ઉંમરના બે રાહદારી બુઝુર્ગ વાહનની ઠોકરે ચડ્યા છે, અને બંનેના પગ ભાંગી ગયા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં સરદાર નગર શેરી નંબર-1 માં રહેતા દેવાણંદભાઈ દેવાભાઈ નંદાણીયા નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓ સાંઢીયા પુલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા નિલેશ વજશીભાઈ ગોજીયા નામના એક બાઈક ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં જમણો પગ ભાંગી ગયો હતો, અને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. જેઓને જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે બાઈક ચાલક સામે અકસ્માત અંગે ગુન્હો નોંધ્યો છે.

 અકસ્માતનો બીજો બનાવ જામનગર નજીક ગુલાબ નગર વિસ્તારમાં મુખ્ય રોડ પર બન્યો હતો. ત્યાંથી દવા લેવા માટે રસ્તો ઓળંગી રહેલા અંબાલાલભાઈ ખાણધર નામના 65 વર્ષના બુઝુર્ગને જી.જે.03 એમએચ 2689 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખતાં તેઓને પણ સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઇજાગ્રસ્તરના પુત્ર રાજેશ ખાણધરની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો | Rickshaw driver caugh…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રીક્ષા ચાલક પકડાયો | Rickshaw driver caugh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…
GUJARAT

Baroda Cricket Association : બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા આગામી 3 એપ્રિલે એપેક્ષ કમિટિની બેઠક બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે....

Read more

રાતના 2 વાગ્યે આદેશ આપવો પડ્યો…’, મમતા સરકાર પર અચાનક કેમ ભડક્યાં સુપ્રીમ કોર્ટના CJI? | supreme c…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In