• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

Load More

Jamnagar Accident : જામનગર શહેરમાં કચરા ગાડીઓ બેફામ ગતિએ દોડી રહી છે, તેનો વધુ એક કિસ્સો આજે વહેલી સવારે નુરી ચોકડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. સવારે 9.00 વાગ્યાના અરસામાં જીજે 10 ઈ.ડી. 4291 નંબરના એકટીવા સ્કૂટરમાં જઈ રહેલી ગીતાબેન યોગેશભાઈ અસવાર કે જે પોતાની પુત્રી સાથે નોકરી પર જવા માટે નીકળી હતી, અને એકટીવા સ્કુટર નુરી ચોકડી પાસેથી પસાર થતાં પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 20 વાય 5274 નંબરની કચરા ગાડીના ચાલકે સ્કૂટરને અડફેટમાં લઈ લીધું હતું, અને આગલા ટાયર નીચે દબાયું હતું. જેમાં ગીતાબેન અસવાર અને તેની પુત્રી બંને ઘાયલ થયા હતા.

 જેથી તેઓને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ અકસ્માતના બનાવ સમયે કચરા ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ભાગી છુટ્યો હતો.

 જે અકસ્માત બાદ કેટલાક નાગરિકોએ એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને કચરા ગાડીના તમામ ટાયરોની હવા કાઢી નાખી હતી. જે અકસ્માતના બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે.

Next Post
અમદાવાદમાં ‘ક્રાઈમ’ ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw…

અમદાવાદમાં 'ક્રાઈમ' ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…
GUJARAT

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામેથી ડીસીબીના હાથે ઝડપાઇ ગયો છે.   વાસણા...

Read more

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid…

જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

PSIની લેખિત પરીક્ષા અંગે આવી મોટી અપડેટ, જાણો કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | Gujarat Police PSI Exa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In