• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

Load More

Jamnagar : જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે, અને મહાનગરપાલિકા જેવી સંસ્થાને હાનિ પહોંચે તેમજ તેના અધિકારી અને કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે પ્રકારેનું કૃત્ય કરનાર શખ્સ સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

જામનગર શહેરના સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તા.30.03.2026 ના રોજ જામનગરના જયદીપસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા સામે બી.એન.એસ. કલમ 356(2), 353(2) તથા 353(1)(બી) મુજબ એક ગુનો નોંધવામાં આવ્યો છે. અને તા. 27.02.2026 ના રોજ ગાંધીનગર-મચ્છરનગર વિસ્તારમાં બનેલી ઘટનાને આધારે જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી અધિકારી અનવરભાઈ હુસેનભાઈ ગજણ (ઉ.વ. 42), દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરીયાદ મુજબ આરોપી જયદીપસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા, રહે. જામનગર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી અપશબ્દો ભરેલો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કોઇપણ આધાર-પુરાવા વગર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખોટા અને અસત્ય આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ વીડિયોના પ્રસારણથી મહાનગરપાલિકા જેવી સંસ્થા તથા તેના કર્મચારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજામાં અફવા, નફરત, દ્વેષ અને અણગમો ફેલાય તેવી પરિસ્થિતિ સર્જવામાં આવી હતી.

વધુમાં, નાગરિકોમાં ભય અને ચિંતા ઉભી કરી જામનગર મહાનગરપાલિકા જેવી સંસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી, તેવી ખોટી ધારણા ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર શાંતિ અને વ્યવસ્થા ભંગ થાય તેમજ સંસ્થાને બહુઆયામી નુકસાન થાય તેવી શક્યતા હોવાને કારણે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Next Post
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
GUJARAT

Indigo New CEO: ભારતની જાણીતી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ) આજે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઑફ...

Read more

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In