• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે,…

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

Load More

Jamnagar Crime News: જામનગરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવેલી એક સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી, નવા ઓવરબ્રિજ નીચે લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપી જામનગરની એક મહિલા પોલીસ કર્મચારીનો પતિ (મૈત્રી કરારથી રહેતો) છે.

એસ.ટી. ડેપો પરથી કારમાં બેસાડી આચર્યું કૃત્ય

મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વિદ્યાર્થિની 16મી માર્ચના રોજ પોતાનું અંતિમ પેપર આપવા માટે એસ.ટી. બસમાં જામનગર આવી હતી. ડેપો પર ઉતરતા જ ચાર દિવસ પહેલાં સંપર્કમાં આવેલો ભરત બામરોટિયા નામનો શખસ તેને મળ્યો હતો. ભરતે વિદ્યાર્થિનીને પોતાની કારમાં બેસાડી સાત રસ્તા થઈ નવા ઓવરબ્રિજ નીચેના એકાંતવાળા ભાગમાં લઈ ગયો હતો. ત્યાં કારના ડાર્ક કાચ ચડાવી, વિદ્યાર્થિનીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

હિંમત દાખવી પેપર આપ્યું, ઘરે જઈને પરિવારને જાણ કરી

આ ઘટના છતાં વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર તે દિવસનું પેપર આપ્યું હતું. મોડી સાંજે જ્યારે તે ઘરે પહોંચી, ત્યારે તેના ગળાના ભાગે ઈજાના નિશાનો જોઈ માતા અને ભાઈએ પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ રડતા-રડતા સમગ્ર આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રાત્રે જ પરિવાર જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો… અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી

પોલીસે કઈ કલમો હેઠળ કરી કાર્યવાહી?

ભોગ બનનાર સગીરા અને દલિત હોવાથી પોલીસે આરોપી ભરત બામરોટિયા સામે એસ્ટ્રોસિટી તેમજ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ગુનામાં વપરાયેલી કાર, મોબાઈલ ફોન અને તે સમયે પહેરેલા કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

કોણ છે આરોપી ભરત બામરોટિયા?

તપાસમાં સામે આવ્યું છે કે ભરત બામરોટિયા કારની લે-વેચનો વ્યવસાય કરે છે. તેના અગાઉ પ્રેમ લગ્ન થયા હતા અને એક સંતાન પણ છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતા તે છૂટો પડ્યો હતો. હાલમાં તે જામનગરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી કરારથી સંબંધમાં હતો અને તેની સાથે પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા શખસે જ સગીરા સાથે આવું કૃત્ય આચરતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓ જાગી છે.

Next Post
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે …

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે,…

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે,…

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર | Vadodara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…
GUJARAT

Bayad MLA Dhavalsinh Zala Drives ST Bus: ગુજરાતમાં નવી એસટી બસોના લોકાર્પણનો ઉત્સાહ હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. જામકંડોરણા અને...

Read more

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે,…

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર | Vadodara…

વડોદરા: 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In