• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

Load More

જૂનાગઢમાં કોંગી ધારાસભ્યનો ગંભીર આક્ષેપ : સામાન્ય લોકો પર કાયદાનો દંડો પછાડતા અધિકારીઓ ભાજપના નેતાઓ તથા જમીન માફિયાઓને ઘુંટણીએ : મેવાણી

જૂનાગઢ, : જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી દ્વારા સ્વાભિમાન સંમેલન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ 26 મુદ્દે ધારાસભ્યને આગેવાનોએ અને સામાન્ય લોકોએ રજુઆત કરી હતી. કોંગી ધારાસભ્યએ જૂનાગઢ મનપા, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા હોય તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. લોકો આંદોલનો કરી થાકી ગયા છતાં તેને ન્યાય આપવામાં આવતો નથી જેથી જૂનાગઢના લોકોને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

શહેરની દોમડીયા વાડી ખાતે ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીના કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. મેવાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે. મનપાએ થોડા સમય પહેલા થાર ગાડી ખરીદી છે તે કોઈને બતાવવામાં આવતી નથી, કરોડો રૂપીયાનો ખનીજનો દંડ સરકારી તંત્ર વસુલી શકતું નથી, સેંકડો વિઘા ગૌચર સહિતની જમીનમાં માથાભારે લોકોનું દબાણ છે તેને તથા ભાજપના આગેવાનોના દબાણને ખુલ્લું કરાતું નથી જ્યારે સામાન્ય વ્યક્તિ દબાણ કરે તો તેના પર લેન્ડગ્રેબિંગ જેવી કાર્યવાહી કરવામાં આવે છે. અનેક લોકો વિવિધ મુદ્દે આંદોલન કરે, રજુઆત કરે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. અધિકારીઓને સરકાર અને ભાજપના નેતાઓ સાથે સેટીંગ તથા મિલીભગત છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અને અન્ય લોકો તેની સાથે કલેક્ટર કચેરીએ દોડી જઈ કલેક્ટરને વિવિધ મુદ્દે રજુઆત કરી છે.

Next Post
સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty …

સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

મોડી રાત્રે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી શોર્ટ સકટના કારણે ભભૂકેલી આગને કાબુમાં લેવા નગરપાલિકા અને આઇઓસીની ટીમોમેદાનમાં ઃ કોઈ જાનહાનિ...

Read more

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત | 3 accidents in 24 hours on Surendranagar L…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In