• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Load More

Junagadh Shivratri Fair: જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળા વચ્ચે જૈન અને સનાતન ધર્મ વચ્ચે ચાલતો વિવાદ વધુ ગરમાયો છે. આ દરમિયાન દત્તાત્રેય સંસ્થાનના મહંત મહેશ ગિરીએ રોષ ઠાલવ્યો હતો કે, ‘ઓઘડ શિખર ટૂંક પર બનેલી ઘટનામાં તાત્કાલિક જૈન મુનિ સુનિલ સાગરજી સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેને ભવનાથ ક્ષેત્રમાંથી તડીપાર કરવામાં આવે. શિવરાત્રિ મેળા સમયે જ મેળાનો માહોલ બગાડવાની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે, જો સાધુઓ વીફરી જશે તો તંત્રથી કાબૂ નહીં થાય.’

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા ગિરનાર પર્વત પર ઓઘડ શિખર ટૂંક પર સનાતન ધર્મ સામેની પ્રવૃત્તિ કરવામાં આવી હોવા અંગે પોલીસે રહી રહીને અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે મહેશ ગિરીએ આકરા તેવર બતાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભવનાથ તળેટીમાં કોઈ સનાતની સાધુ દ્વારા એક ઈંટ મુકવામાં આવે તો પણ તેના પર ધોકા વરસાવવામાં આવે છે, જ્યારે જૈન સાધુ દ્વારા ગિરનાર પર્વત પર ઓઘડ શિખર ટૂંક ખાતે જઈ ચરણપાદુકા મુકી પેશકદમી કરવામાં આવી તેનો વીડિયો વાઈરલ થયો છતાં પણ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી નથી. શું તેઓ જૈન સાધુ છે એટલે તેમને વ્યવસ્થામાંથી પીઠબળ મળે છે? કોઈ મંત્રી કે સંત્રીના આશીર્વાદ છે?’

આ પણ વાંચો: અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

જૈન મુનિ સામે કાર્યવાહીની માંગ કરતા મહેશ ગિરીએ જણાવ્યું હતું કે, ‘મેળામાં આવેલા તમામ સાધુઓ આ અંગે રજુઆત કરી કહે છે કે, તંત્ર તાત્કાલિક તેની સામે એફઆઈઆર દાખલ કરી તડીપાર કરે. શિવરાત્રિ મેળો એ હિન્દુ સનાતન ધર્મનો છે. જૈન સાધુએ તાત્કાલિક સમજી જવું જોઈએ. જો મેળા સમયે સાધુઓ વીફરી જશે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. તમામ માટે કાયદો એક જ છે તેવી અનુભૂતિ કરાવવા માટે તાત્કાલિક જૈન મુનિ સામે કાર્યવાહીની માંગ કરી છે.’

સાધુઓને ધૂણાં ધખાવવા માટે લાકડાની ઘટ પડી રહી છે

તંત્રએ જે આયોજન કર્યું છે તેમાં સાધુઓના ધૂણામાં લાકડાની ત્રુટી છે તેને તાત્કાલિક પૂરી કરવી જોઈએ. સાધુઓ માટે ધૂણો એ જ શિવ છે. ધૂણા માટે લાડકા જરૂરી છે અને મોટાભાગના ધૂણા પર લાકડાંની ઘટ છે તેની તાત્કાલિક તંત્ર વ્યવસ્થા કરે.

Next Post
ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

વડોદરા, તા.29 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તા.૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ તૂટી પડવાથી...

Read more

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In