• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

Load More

વડોદરાઃ ધો.૧૨ પછી આઈઆઈટી, એનઆઈટી સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષાના પહેલા એટેમ્પ્ટનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવ્યું છે.આ પરિણામમાં વડોદરાના ૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.

એક અંદાજ પ્રમાણે વડોદરામાંથી લગભગ ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.જ્યારે આખા દેશમાંથી લગભગ ૧૩ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. વિદ્યાર્થીઓ  હજી જેઈઈ મેઈનના બીજા એટેમ્પ્ટમાં પણ બેસી શકશે અને એ પછી ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે.

ભણતી વખતે ૧૦૦ ટકા એકાગ્રતા હોવી જોઈએ

રોજ વર્ગમાં હાજરી અને જેઈઈમાં પૂછાતા પ્રશ્નોની રોજ પ્રેક્ટિસ બહુ જરુરી છે.હું રોજ ૭ થી ૧૧ કલાક તૈયારી કરતો હતો.ક્લાસમાં ભણતી વખતે એકાગ્રતા જરુરી છે.બે વર્ષથી સોશ્યલ મીડિયાનો ઉપયોગ નથી કરી રહ્યો.યુ ટયુબ પર જરુર પડે તો શૈક્ષણિક લેકચર સાંભળી લેતો હતો.પિતા કેમિકલ એન્જિનિયર છે.

દેવ પ્રજાપતિ, ૯૯.૯૬ પર્સેન્ટાઈલ

જેઈઈ પેટર્નના પ્રશ્નોની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ જરુરી

મારી અપેક્ષા પ્રમાણે જ પરિણામ આવ્યું છે.ધો.૧૧ થી તૈયારી શરુ કરી દીધી હતી.મારુ માનવું છે કે, જેઈઈમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ બહુ જરુરી છે.રોજ ચાર થી પાંચ કલાક પરીક્ષાની તૈયારીમાં જતા હતા.મારા પિતા એન્જિનિયર છે અને માતા આર્કિટેક્ટ છે.અભ્યાસમાંથી થોડો સમય કાઢીને ટીવી જોઈ લઉં છું અથવા તો દોસ્તોને મળીને થોડો સમય પસાર કરી લઉં છું.

ખુશી તેવાર, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ

રોજે રોજ અને સતત તૈયારી હોવી જોઈએ

હું રોજ ઘરે જઈને રિવિઝન કરતો હતો.રોજનું ૬ થી ૮ કલાકનું વાંચન જરુરી છે.અભ્યાસ દરમિયાન સાતત્ય હોવું જોઈએ.એક દિવસ વાંચીને બીજા દિવસે તૈયારી નહીં કરીએ તો ચાલશે તેવું વલણ યોગ્ય નથી.મારા પિતા ફાર્મસીમાં છે.રોજ ૨૦ થી ૨૫ મિનિટ મોબાઈલનો ઉપયોગ કરીને ફ્રેશ થતો હતો.

માનવ ગુજજર, ૯૯.૯૩ પર્સેન્ટાઈલ

બે વર્ષથી મોબાઈલનો ઉપયોગ નથી કર્યો

બે વર્ષથી મોબાઈલને હાથ નથી લગાવ્યો.સ્માર્ટ વર્ક અને સાતત્ય પણ સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.જેઈઈની પરીક્ષામાં પુસ્તકમાંથી ગમે તે વસ્તુ પૂછી શકાય છે એટલે અભ્યાસમાં તમામ પાસા પર ધ્યાન આપવું જરુરી બની જાય છે.મારુ ધ્યેય આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાનું છે.માતા પીએચડી અને પિતા સિનિયર એકાઉન્ટન્ટ છે.

આદિત્ય ભટ્ટાચાર્ય, ૯૯.૯૨ પર્સેન્ટાઈલ

Next Post
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv…

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…
GUJARAT

ઉંદર,ગાય તેમજ નોળિયા કરડવાની ઘટનાઓ પણ બની ૪૬૪ લોકોને રખડતા શ્વાન અને ૧૫ લોકોને ભૂંડે બચકુ ભર્યા ઃ પાલતુ પશુઓનાહુમલામાં...

Read more

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riv…

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા | Navchandi Yagya at the temple of Meldi Mata on the ba…

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In