• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

Load More

(પીટીઆઇ)     ચાઇબાસા, તા. ૨૨

ગુરૃવારે ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો
સાથેના ગોળીબારમાં  રૃ. ૨.૩૫ કરોડ
રૃપિયાનું ઇનામ ધરાવતા નકસલવાદીઓનાં ટોચનાં નેતા અનલ દા સહિત  પંદર નકસલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતાં તેમ
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોલીસનાં જણાવ્યા અનુસાર 
કિરીબુરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંડા જંગલનાં કુમડીમાં હાથ ધરાયેલા
ઓપરેશનમાં  સીઆરપીએફનાં કોબ્રા યુનિટનાં
૧૫૦૦ જવાનો સામેલ હતાં.

પોલીસ મુખ્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું
કે અમે ૧૫ માઓવાદીઓનાં મૃતદેહ શોધી કાઢ્યા છે જેમાં તેમના ટોચનાં નેતા પતિરામ
માંઝી ઉર્ફે અનલ દાનો પણ સમાવેશ થાય છે.

ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૃગોળો અને શસ્ત્રો પણ મળી
આવ્યા છે. સવારે ૬ વાગ્યે શરૃ કરવામાં આવેલુ એન્કાઉન્ટર સાંજ સુધી ચાલુ રહ્યું
હતું.

ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન) માઇકલ રાજ એસએ
જણાવ્યું હતું કે પોલીસને સારંડા જંગલમાં અનલ દા અને તેમના સાથીઓની હાજરીની માહિતી
મળ્યા પછી ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.

ગિરિડીહ જિલ્લાના પીરતંદ નિવાસી અનલ દા ૧૯૮૭થી સક્રિય હતો
અને પોલીસ વર્ષોથી તેને શોધી રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોબરા ૨૦૯
બટાલિયનનાં નેતૃત્ત્વમાં સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ફોર્સ ગુરૃવાર સવારે
સારંડા જંગલના કુંભદિહ ગામની પાસે માઓવાદી વિરોધી અભિયાન શરૃ કર્યુ હતું.

તે જ સમયે અનલ દા અને લાલચંદ હેમબ્રમ ઉર્ફે અનમોલના
નેતૃત્ત્વવાળા માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોને
જવાબી કાર્યવાહીની ફરજ પડી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનેક વખત જણાવ્યું છે કે ૩૧
માર્ચ
, ૨૦૨૬
સુધીમાં સમગ્ર દેશમાંથી નકસલવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

૨૦૦૧ થી ૨૦૨૫ દરમિયાન ઝારખંડમાં ૧૧,૦૦૦થી વધુ
માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે
,
૨૫૦ને ઠાર મારવામાં આવ્યા છે અને ૩૫૦ નકસલવાદીઓએ સુરક્ષા દળા સમક્ષ આત્મસમર્પણ
કર્યુ છે.

Next Post
આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…
GUJARAT

Liquor Seizure In Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં અસલાલી પોલીસે બાતમીના આધારે દસ્ક્રોઈના કાસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી એક કારમાંથી હેરાફેરી કરવામાં...

Read more

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In