• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

Load More

રિમાન્ડ નહીં માગતા જેલ હવાલે : ઠગાઈના કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા તે હજુ સુધી પોલીસ જાણી શકી નહીં

ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં રહેતા દંપતી દ્વારા ટેન્ડરના નામે વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા ત્યારે આ કૌભાંડમાં આખરે ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવી છે. જોકે કરોડોના કૌભાંડમાં રૂપિયા ક્યાં ગયા તે હજી સુધી પોલીસ જાણી શકી નથી.

ગાંધીનગરના સેક્ટર ૨૩માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે અને તેની પત્ની મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને ગાંધીનગર ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસમા દાખલ થયા હતા અને તેના આધારે નિરવ દવેને પોલીસે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, નીરવ દવેનો પુત્ર યજત દવે પણ કૌભાંડમાં સામેલ હતો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટના આધારે ટેન્ડરના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતો હતો જ્યારે તેના પિતા મહેન્દ્ર દવે પણ સરકારમાંથી નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા હોવાથી ભોગ બનનારને કામ થઈ જશે તેવું આશ્વાસન આપતા હતા. જેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કૌભાંડમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર રહેલી મીરા દવે પણ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ હતી અને પોલીસે તેના રિમાન્ડ નહિ માગતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે રૂપિયા ક્યાં છે તે હજી સુધી શોધી શકી નથી.

Next Post
મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
GUJARAT

– ઇચ્છામૃત્યુ બાદ હરીશના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરાયા – હરીશના પાંચ અંગોનું પરિવાર દાન કરશે, અંતિમ સંસ્કારમાં અનેક લોકો જોડાયા,...

Read more

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In